JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો અસ્તિત્વ ધરાવના નથી ?
- A \(He _{2}^{+}\)
- B \(He _{2}^{-}\)
- C \(Be _{2}\)
- D \(O _{2}^{2-}\)
Answer & Solution
Correct Answer
(C) \(Be _{2}\)
Step-by-step Solution
Detailed explanation
Chemical Species Bond Order \(He _{2}^{+}\) \(0.5\) \(He _{2}^{-}\) \(0.5\) \(Be _{2}\) \(0\) \(O _{2}^{2-}\) \(1\) According to \(M.O.T.\) If bond order of chemical species is zero then that chemical species does not exist.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard
- \({A} \rightarrow {B}\) પ્રક્રિયા માટે, દર અચળાંક \({k}\) એ \({s}^{-1}\)માં \(\log _{10} {k}=20.35-\frac{\left(2.47 \times 10^{3}\right)}{{T}}\) દ્વારા આપવામાં આવે છે. સક્રિયકરણની ઊર્જા \(.....\) \({kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {R}=8.314\, {~J}\, {~K}^{-1}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard - \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો સંકલન \(\int \limits_{0}^{\frac{1}{2}} \frac{x^{2}}{\left(1-x^{2}\right)^{3 / 2}} d x\) ની કિમત \(\frac{ k }{6},\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં CFSE, \(\Delta_{\mathrm{o}}\) શૂન્ય જેટલું હશે?JEE Mains 2025 Medium
- \(x^2(1+x)^{98}+x^3(1+x)^{97}+x^4(1+x)^{96}+\ldots+x^{54}(1+x)^{46}\) ના વિસ્તરણમાં \(x^{70}\) નો સહગુણક \({ }^{99} \mathrm{C}_{\mathrm{p}}-{ }^{46} \mathrm{C}_{\mathrm{q}}\) છે. તો \(p+q\) ની શક્ય કિંમત ........... છે.JEE Mains 2024 Hard
- ત્રણ જુદા જુદા એમિનો એસિડનો ઉપયોગ કરીને, દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાઇપેપ્ટાઇડની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા પૈકી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા છે. \(B _{2}, Li _{2}, C _{2}, C _{2}^{-}, O _{2}^{2-}, O _{2}^{+}\) અને \(He _{2}^{+}\)JEE Mains 2022 Easy
- વિદ્યુત પરિપથમાં પરસ્પર સમાંતર જોડેલા બે અવરોધો \(R\) અને \(3R\) માંથી મુક્ત થતી ઉર્જાનો ગુણોત્તર \(.............\) છે.JEE Mains 2023 Easy