JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
પ્રક્રિયા \(MgO(s) + C(s) \to Mg(s) + CO(g)\) માટે \(\Delta _r{H^o} = + 491.1\,kJ\,mo{l^{ - 1}}\) અને \(\Delta _r{S^o} = 198.0\,Jk^{-1}\,mo{l^{ - 1}}\) જે \(298\, K\) એ શક્ય નથી તો આ તાપમાનથી ઊપર .....\(K\) તાપમાને પ્રક્રિયા શક્ય બનશે ?
- A \(2040.5\)
- B \(1890\)
- C \(2480.3\)
- D \(2380.5\)
Answer & Solution
Correct Answer
(C) \(2480.3\)
Step-by-step Solution
Detailed explanation
In order to be spontaneous \(\Delta G^o\) should be \(-ve\) \(\Delta {G^o} = \Delta {H^o} - T\Delta {S^o}\) \(0 = 491.1 \times {10^3} - T \times 198\) \(T = \frac{{491100}}{{198}} = 2480\) If temp is above \(2480\,K\), the reaction will be spontaneous.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: HX માં હાઈડ્રોજન સાથે સૌથી લાંબો બંધ બનાવતો હેલોજન, તેના સમૂહમાં સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે.
વિધાન II: એક સમૂહ 15 તત્વનું હાઈડ્રાઈડ \(EH_{3}\) અન્ય સમૂહ 15 તત્વોના અનુરૂપ હાઈડ્રાઈડ્સ પૈકી સૌથી નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. તે તત્વ E ની મહત્તમ સહસંયોજકતા 4 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 Medium
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2018 Hard
- કાર્બોકેટાયનનો આકાર _______ છે.JEE Mains 2024 Medium
- \(363\, K\) પર,\(A\) નું બાષ્પ દબાણ \(21 \,kPa\) અને \(B\) નું \(18 \,kPa\) છે. \(A\) નાં એક મોલ અને \(B\) નાં \(2\) મોલ્સ (moles) ને મિશ્ર કરવામાં આવે છે. ધારી લો કે આ દ્રાવણ આદર્શ છે. મિશ્રણનું બાષ્પદબાણ \(...... \,kPa\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો ' m ' દળ ધરાવતા કણનો સ્થાન સદિશ \(\overrightarrow{\mathrm{r}}=\mathrm{a}(\hat{\mathrm{i}} \cos \omega \mathrm{t}+\hat{\mathrm{j}} \sin \omega \mathrm{t})\) હોય અને \(\overrightarrow{\mathrm{L}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) અનુક્રમે તેનું કોણીય વેગમાન અને રેખીય વેગમાન દર્શાવે, તો બળની દિશા છે:JEE Mains 2025 Easy
- નીચે આપેલા ક્વોન્ટમ આંકોના સેટ (જોડી) ધરાવતી કક્ષકો માટે ઉર્જાનો સાચો ધટતો ક્રમ શોધો. \((A)\) \(n=3,1=0, m=0\) \((B)\) \(n=4,1=0, m=0\) \((C)\) \(n =3,1=1, m =0\) \((D)\) \(n=3,1=2, m=1\)JEE Mains 2022 Medium
- જો \(z\) અને \(w\) સંકર સંખ્યા છે કે જેથી \(|zw| = 1\) અને \(arg(z) -arg(w) =\frac {\pi }{2},\) થાય તો .........JEE Mains 2019 Hard
- અવમંદિત દોલકનો કંપવિસ્તાર \(5\) \(s\) તેના મૂળ મૂલ્યથી ઘટીને \(0.9 \) ગણો થાય છે.બીજા \(10\) \(s\) ના અંતે તે તેના મૂળ મૂલ્યથી ઘટીને \(\alpha \) ગણો બને છે.જયાં \(\alpha \) = ______JEE Mains 2013 Medium
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: \(2 Fe ^{2+}+ H _{2} O _{2} \rightarrow x A + y B\) (બેઝિક માધ્યમમાં) \(2 MnO _{4}^{-}+6 H ^{+}+5 H _{2} O _{2} \rightarrow x ^{\prime} C + y ^{\prime} D + z ^{\prime} E\) (એસિડિક માધ્યમમાં) તત્વયોગમિતી ગુણાંક \(x , y , x ^{\prime}, y ^{\prime}\) અને \(z ^{\prime}\) નીપજ અનુક્રમે \(A , B , C , D\) અને \(E ,\) નો સરવાળો .....JEE Mains 2020 Hard
- \(P\) અવસ્થામાં રહેલા વાયુ \(a\) માટે \(C_{p}-C_{V}=R\) અને \(Q\) અવસ્થામાં \(C_{p}-C_{V}=1.10 R\), \(T_{p}\) અને \(T_{Q}\) એ અનુક્રમે બે જુદી અવસ્થા \(P\) અને \(Q\) ના તાપમાન હોય, તોJEE Mains 2021 Medium