JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
સસ્પંદ બંધારણોની સ્થિરતાનો ચઢતો ક્રમ શોધો.

- A \(C , D , B , A\)
- B \(C, A, B, D\)
- C \(D, C, A, B\)
- D \(D , C , B , A\)
Answer & Solution
Correct Answer
(B) \(C, A, B, D\)
Step-by-step Solution
Detailed explanation
Based on Theory
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આલ્કોહોલ પ્રાથમિક, ગૌણ અથવા તૃતીય છે કે કેમ તે નક્કી કરવા માટે "લુકાસ પ્રકીયક" સાથે આલ્કોહોલની પ્રકિયા કરવામાં આવે છે કયા આલ્કોહોલ સૌથી ઝડપી અને કઈ પદ્ધતિ દ્વારા પ્રક્રિયા આપે છે:JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : જ્યારે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમને \(NH _4 OH\) ની હાજરીમાં \(NiCl _2\) ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તે છ સભ્યોવાળું સહસંયોજક કિલેટ બનાવે છે.
વિધાન (II) : પ્રુશિયન બ્લુ અવક્ષેપમાં આયર્ન ( +2 ) અને ( +3 ) બંને ઓક્સિડેશન અવસ્થાઓમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચિ \(-I\) (\(Si-\)સંયોજનો) સૂચિ \(-II\) (\(Si-\)પોલિમેરીક/અન્ય ઉત્પાદનો) \((A)\) \(\left( CH _{3}\right)_{4} Si\) \((I)\) શ્રુંખલા સિલિકોન \((B)\) \(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) \((II)\) ડાયમરિક સિલિકોન \((C)\) \(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) \((III)\) સિલેન \((D)\) \(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) \((IV)\) \(2D-\) સિલિકોન JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- 3, 3-ડાઈમિથાઈલહેક્સ-1-ઈન-4-આઈન માં, અનુક્રમે _______ \(\mathrm{sp}^3\), _______ \(\mathrm{sp}^2\) અને _______ sp સંકરિત કાર્બન પરમાણુઓ હોય છે :JEE Mains 2025 Easy
- આપેલ રાસાયણિક પ્રતિક્રિયા ક્રમને ધ્યાનમાં લો : ઉત્પાદન \(A\) અને ઉત્પાદન \(B\) માં ઓક્સિજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A=I_2-2 M^T\), જ્યાં \(M\) એ \(2 \times 1\) કક્ષાનો એવો વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(M^T M=I_1\) નું પાલન થાય. ને \(\lambda\) એ એવી વાસ્તવિક સંખ્યા હોય કે જેથી કોઈ \(2 \times 1\) કક્ષાના શૂન્યેતર વાસ્તવિક શ્રેણિક \(X\) માટે સંબંધ \(A X=\lambda X\) નું પાલન થાય, તો \(\lambda\) ની શક્ય તમામ કિંમતોના વર્ગોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard
- વક્ર \(\left\{(x, y) \in R \times R \mid x \geq 0,2 x^{2} \leq y \leq 4-2 x\right\}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે બિંદુ \((3,-2,5)\) માંથી પસાર થતા અને બિંદુુ \((1,2,3)\) તથા \((-2,3,5)\) ને જોડતી રેખા ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z=1\) છે. તો \(\alpha \beta \gamma\) ની કીંમત \(...........\) છે.JEE Mains 2023 Medium
- \(PCl _{5}\) નું વિયોજન \(PCl _{5}( g ) \rightleftharpoons PCl _{3}( g )+ Cl _{2}( g )\) \(5\,moles\) \(PCl _{5}\) ને \(600\,K\) એ જાળવી રાખેલા \(200\,L\) ના પાત્રમાં કે જે \(2\,moles\) \(N _{2}\) ધરાવે છે, તેમાં મૂકવામાં આવ છે. સંતુલન દ્રાવણ \(2.46\,atm\) છે.\(PCl _{5}\) ના વિયોજન માટે સંતુલન અચળાંક \(K _{p \text { ___ }} \times 10^{-3}\). (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R=0.082\,L\,atm\) \(K ^{-1} mol ^{-1}\); \(Assume ideal gas behaviour\))JEE Mains 2022 Medium
- કાર્બોકેટાયન નો સાચો સ્થિરતા ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(S\) એ \(\lambda\) ની એવી કિંમતોનો ગણ છે, જેના માટે સમીકરણ સંહિત \(6 \lambda x-3 y+3 z=4 \lambda^2\) \(2 x+6 \lambda y+4 z=1\) \(3 x+2 y+3 \lambda z=\lambda\) ને ઉકેલ નથી. તો \(12 \sum_{\lambda \in S}|\lambda|=........\)JEE Mains 2023 Hard