JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.
- A \(\frac{1}{\sqrt{ RT }}\)
- B \(( RT )^{1 / 2}\)
- C RT
- D 1
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{\sqrt{ RT }}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta n_g = n_{products, g} - n_{reactants, g}\) \(\Delta n_g = 1 - (1 + \frac{1}{2})\) \(\Delta n_g = 1 - 1.5 = -0.5\) \(\frac{K_P}{K_C} = (RT)^{\Delta n_g}\) \(\frac{K_P}{K_C} = (RT)^{-0.5}\) \(\frac{K_P}{K_C} = \frac{1}{\sqrt{RT}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)JEE Mains 2022 Easy
- ફ્ક્ત સ્પિન \({Fe}^{2+}\)ના અષ્ટફલકીય સંકીર્ણની પ્રબળ ક્ષેત્ર લિગાન્ડની હાજરીમાં માત્ર ચુંબકીય ચાકમાત્રા \(......\,B.M.\) છે.JEE Mains 2021 Hard
- આપેલી માહિતીને ધ્યાનમાં લો :
(a) \(\mathrm{HCl}(\mathrm{g})+10 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.10 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-69.01 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
(b) \(\mathrm{HCl}(\mathrm{g})+40 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.40 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-72.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સાચું વિધાન પસંદ કરો :JEE Mains 2025 Medium - અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.JEE Mains 2023 Medium
- આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{cc}-2, & -2 \leq x \leq 0 \\ x-2, & 0 < x \leq 2\end{array}\right.\) અને \(h(x)=f(|x|)+|f(x)|\). તો \(\int_{-2}^2 \mathrm{~h}(\mathrm{x}) \mathrm{dx}\) = .....................JEE Mains 2024 Hard
- પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )JEE Mains 2013 Medium
- બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ.JEE Mains 2019 Medium
- ધારો કે \(\mathrm{x}_1, \mathrm{x}_2, \mathrm{x}_3, \mathrm{x}_4\) સમગુણોત્તર શ્રેણીમાં છે. જો \(x_1, x_2, x_3, x_4\) માંથી અનુક્રમે \(2,7,9,5\) બાદ કરવામાં આવે, તો પરિણામી સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તો \(\frac{1}{24}\left(x_1 x_2 x_3 x_4\right)\) = __________JEE Mains 2025 Easy
- સૌથી પ્રબળ સંયુગ્મ એસિડ શેમાંથી બનશે?JEE Mains 2026 Medium
- ધારોકે \(f\) એ \(R\) પર વ્યાખ્યાયિત એવું દ્વિ-વિકલનીય વિધેય છે કે જેથી \(f (0)=1, f ^{\prime}(0)=2\) અને પ્રત્યેક \(x \in R\) માટે \(f ^{\prime}( x ) \neq 0\) છે. જો પ્રત્યેક \(x \in R\) માટે \(\left|\begin{array}{ll}f(x) & f^{\prime}(x) \\ f^{\prime}(x) & f^{\prime \prime}(x)\end{array}\right|=0\) હોય, તો \(f (1)\) નું મૂલ્ય ...... અંતરાલમાં આવેલ છે.JEE Mains 2021 Hard