JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : નિઓપેન્ટેન ફક્ત એક જ મોનોસબસ્ટિટ્યુટેડ વ્યુત્પન્ન બનાવે છે.
વિધાન (II) : નિઓપેન્ટેનનું ગલનબિંદુ n-પેન્ટેન કરતાં ઊંચું હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- B વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન-I અને વિધાન-II બંને સાચાં છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના બંધને તેઓની સરેરાશ બંધઊર્જા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. \(\mathrm{C}-\mathrm{Cl}, \mathrm{C}-\mathrm{Br}, \mathrm{C}-\mathrm{F}, \mathrm{C}-\mathrm{I}\)JEE Mains 2020 Hard
- આણ્વિય સંધટન \(M.5\, NH_3.Cl.SO_4\) ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ બે સમઘટકો \(A\) અને \(B\) ધરાવે છે. \(A\) નું દ્રાવણ \(AgNO_3\) સાથે સફેદ અવક્ષેપ અને \(B\) નું દ્રાવણ \(BaCI_2\) સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.JEE Mains 2014 Hard
- \(KOH\) ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે \(FeCl _{3}\) ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ \(A\) નું નિર્માણ થાય છે. નીપજ \(A\) માં \(Fe\) ની દ્વિતીય સંયોજકતા ..........JEE Mains 2021 Easy
- જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સંયોજન A, \(C _8 H _8 O _2\) ની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરતાં ક્રોસ-આલ્ડોલ સંઘનન વડે (દ્વારા) એક જ નીપજ બને છે. સંયોજન A ની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતી બે નીપજોમાંથી એક વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ છે. સંયોજન A શોધો.JEE Mains 2026 Hard
- એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 Hard
- \(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) )JEE Mains 2019 Easy
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - ધારો કે \(\mathrm{A}=\left[\mathrm{a}_{i j}\right]=\left[\begin{array}{cc}\log _5 128 & \log _4 5 \\ \log _5 8 & \log _4 25\end{array}\right]\). જો \(\mathrm{A}_{i j}\) એ \(\mathrm{a}_{i j}\) નો સહઅવયવ હોય, \(\mathrm{C}_{i j}=\sum_{\mathrm{k}=1}^2 \mathrm{a}_{i \mathrm{k}} \mathrm{A}_{j \mathrm{k}}, 1 \leq i, j \leq 2\), અને \(\mathrm{C}=\left[\mathrm{C}_{i j}\right]\), તો \(8|\mathrm{C}|\) = ___JEE Mains 2025 Easy