JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય. કથન \(II\) : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય. બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.
- A બંને કથન \(-I\) અને કથન \(-II\) ખોટા છે.
- B કથન \(-I\) સાચું છે અને કથન \(-II\) ખોટું છે.
- C બંને કથન \(-I\) અને કથન \(-II\) સાચાં છે.
- D કથન \(-I\) ખોટું છે અને કથન \(-II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) કથન \(-I\) સાચું છે અને કથન \(-II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
When elevator is moving with uniform speed \(T = F _{ g }\) Statement\(-2\) When elevator is going down with increasing speed, its acceleration is downward. Hence \(W - N =\frac{ W }{ g } \times a\) \(N = W \left(1-\frac{ a }{ g }\right) \text { i.e. less than weight. }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(K\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેની ગતિનું સમીકરણ \(x(t)= A sin \omega t+ Bcos\omega t\), જ્યાં \(\omega=\sqrt{\frac{K}{m}}\) છે. \(t=0\) સમયે દળનું સ્થાન \(x(0)\) અને વેગ \(v(0)\) હોય, તો સ્થાનાંતરને \(x(t)=C \cos (\omega t-\phi)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(C\) અને \(\phi\) કેટલા હશે?
JEE Mains 2021 Hard - આકૃતિમાં ચાર \(NOR\) ગેટનું જોડાણ આપેલું છે. આપેલ આકૃતિ માટે ટ્રુથ ટેબલ કેવું મળે?
JEE Mains 2021 Hard - M દળ અને આડછેડનું ક્ષેત્રફળ A ધરાવતો એક નળાકાર બ્લોક (ચોસલું) તેની અક્ષ શિરોલંબ રહે તેમ \(\rho\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જ્યારે ચોસલાને થોડોક દબાવીને છોડી દેવામાં આવે ત્યારે તે દોલનો કરે છે. દોલનનો આવર્તકાળ __________ છે.JEE Mains 2026 Medium
- \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.JEE Mains 2024 Hard
- પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ
JEE Mains 2020 Medium - \(1.5\) \(m\) લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં \(1 \%\) ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે \(7.7 \times 10^3 \) \(kg/m^3\) અને \(2.2 \times 10^{11}\) \(N/m^2\) હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... \(Hz\) શોધો.JEE Mains 2013 Easy
More PYQs from JEE Mains
- જો \(\int\limits_{0}^{2}\left(\sqrt{2 x}-\sqrt{2 x-x^{2}}\right) d x=\) \(\int\limits_{0}^{1}\left(1-\sqrt{1-y^{2}}-\frac{y^{2}}{2}\right) d y+\int\limits_{1}^{2}\left(2-\frac{y^{2}}{2}\right) d y+I\) હોય,તો \(I=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો \(E\) એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે? ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં \(64\) માં ભાગનું છે.JEE Mains 2019 Hard
- જો \(L\) એ \(xy\)-સમતલ પરની રેખા દર્શાવે છે જેમાં \(x\) અને \(y\) અન:ખંડ અનુક્રમે \(3\) અને \(1\) હોય તો બિંદુ \((-1,-4)\) નું આ રેખામાં પ્રતિબિંબ મેળવોJEE Mains 2020 Hard
- જો સમીકરણ \(3 x^{2}+\lambda x-1=0\) નાં બીજ \(\alpha\) અને \(\beta\) ના વ્યસ્તના વર્ગોનો સરવાળો 15 હોય. તો \(6\left(\alpha^{3}+\beta^{3}\right)^{2}=\)JEE Mains 2022 Hard
- \(50\%\) કાર્યક્ષમતા ધરાવતું એક કાર્નોટ એન્જિન \(600\,K\). તાપમાને રહેલ પ્રાપ્તિસ્થાન પાસેથી ઉષ્મા લે છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન બદલ્યા સિવાય તેની કાર્યક્ષમતા \(70 \%\) સુધી વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું નવું તાપમાન \(................\,K\) હોવું જોઈખે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard