JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(\Delta U\) નીચેના પૈકી કોને સમાન થશે ?
- A સમકદ કાર્ય
- B સમદાબી કાર્ય
- C સમોષ્મી કાર્ય
- D સમતાપી કાર્ય
Answer & Solution
Correct Answer
(C) સમોષ્મી કાર્ય
Step-by-step Solution
Detailed explanation
\(\Delta U = Q +\Delta W\) In adiabatic process no exchange of heat occurs between system and surrounding so \(Q =0\). Thus, \(\Delta U\) is equal to adiabatic work.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 Hard - \(1.80\, g\) ઓક્સીજન ધરાવતું એક સંયોજન \(\left( C _{x} H _{y} O _{z}\right)\) નું સંપૂર્ણ દહન કરતા \(2.64\, g\, CO_2\) અને \(1.08\, g\, H_2O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સીજનની ટકાવારી .......... છે.JEE Mains 2021 Medium
- નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.JEE Mains 2022 Medium
- IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- નીચે આપેલ તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ _______ છે. \(A\). \(\mathrm{Ar}\) \(B\). \(\mathrm{Br}\) \(C. F\) \(D\). \(\mathrm{S}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
- જો \(5 \,{~L}\) દ્રાવણ બનાવવા માટે \(80\, {~g}\) કોપર સલ્ફેટ \({CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}\) આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા \({x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે. [આણ્વીય દળ \({Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(a_1,a_2,a_3,....,a_{10}\) એ સમગુણોતર શ્રેણીમાં છે કે જ્યાં \(i = 1, 2,....,10\) માટે \(a_i > 0\) છે અને \(S\) એ \((r,k), r, k \in N\) ની જોડ પરનો ગણછે જેથી \(\left| {\begin{array}{*{20}{c}} {{{\log }_e}\,a_1^ra_2^k}&{{{\log }_e}\,a_2^ra_3^k}&{{{\log }_e}\,a_3^ra_4^k} \\ {{{\log }_e}\,a_4^ra_5^k}&{{{\log }_e}\,a_5^ra_6^k}&{{{\log }_e}\,a_6^ra_7^k} \\ {{{\log }_e}\,a_7^ra_8^k}&{{{\log }_e}\,a_8^ra_9^k}&{{{\log }_e}\,a_9^ra_{10}^k}\end{array}} \right| = 0 \) તો ગણ \(S\) માં રહેલા ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :JEE Mains 2014 Easy
- ધારો કે \({a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}\) સમાંતર શ્રેણીમાં છે તથા \(\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416\) અને \({a_9} + {a_{43}} = 66\). જો \(a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,\) તો \(m = \;\;..\;.\;.\;.\;\)JEE Mains 2018 Hard
- એક વિદ્યાર્થી સાદા લોલકના \(100\) આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે \(90\;s\) ,\(91\;s \),\(95\;s\) અને \(92\;s\) છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત \(1\;s\) હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?JEE Mains 2016 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે?JEE Mains 2014 Medium