JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(P _4\) ના એક \(mole\) સાથે \(SOCl _2\) ના \(8\,moles\) ની પ્રક્રિયા કરતાં \(A\) ના \(4\,moles\),\(SO _2\) ના \(x\,mole\) અને \(B\) ના \(2\,moles\) આપે છે \(A,B\) અને \(x\) અનુક્રમે શોધો.
- A \(PCl _3, S _2 Cl _2\) અને \(4\)
- B \(POCl _3, S _2 Cl _2\) અને \(4\)
- C \(PCl _3, S _2 Cl _2\) અને \(2\)
- D \(POCl _3, S _2 Cl _2\) અને \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(PCl _3, S _2 Cl _2\) અને \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(P _4+8 SOCl _2 \rightarrow 4 PCl _5+2 S _2 Cl _2+4 SO _2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચેની પ્રતિક્રિયાનું નીપજ \(\mathrm{P}\) છે.
નીપજ \(\mathrm{P}\) માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા ______ છે.
JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(300\,K\) પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી \(.........\) છે.
પ્રક્રમ \(\Delta H / kJ\,mol ^{-1}\) \(\Delta S / J K^{-1}\) \(A\) \(-25\) \(-80\) \(B\) \(-22\) \(40\) \(C\) \(25\) \(-50\) \(D\) \(22\) \(20\) JEE Mains 2023 Medium - નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ \(\mathrm{HNO}_3\) સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે \(K,\) \(P\) અને \(E\) અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- સમતલ \(P\) એ રેખા \(x+2 y+3 z+1=0=x-y-z-6\) ને સમાવે છે અને સમતલ \(-2 x+y+z+8=0\) ને લંબ છે તો સમતલ \(\mathrm{P}\) પર આપેલ પૈકી ક્યૂ બિંદુ આવે ?JEE Mains 2021 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - ઉપલા વાતાવરણમાં \(0.01 \mathrm{~mm}\) ત્રિજ્યાના નાના પાણીના ટીપાં બને છે અને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અંતિમ વેગ સાથે પડી રહ્યા છે. ઘનીકરણને કારણે, જો આવા \(8\) ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બનાવે, તો નવો અંતિમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 Hard
- રેખાઓ \(\frac{x-3}{3}=\frac{y-8}{-1}=\frac{z-3}{1}\) અને \(\frac{x+3}{-3}=\frac{y+7}{2}=\frac{z-6}{4}\) વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર મેળવો.JEE Mains 2020 Medium
- વિધાન \(- 1\) : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે. વિધાન \(- 2\) : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
JEE Mains 2013 Medium