JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
પાયરોફોસ્ફોરિક એસિડ માં હાજર સિગ્મા અને \(\pi\) બંધો નો ગુણોત્તર \(......\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(6\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{\sigma}{\pi}=\frac{12}{2}=6\)
So, Answer is \(6\)
Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રક્રિયા માટે : \(Fe _{2} N ( s )+\frac{3}{2} H _{2}( g ) \rightleftharpoons 2 Fe ( s )+ NH _{3}( g )\)JEE Mains 2020 અઘરું
- \(\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}\) \((A)\) ની \(\mathrm{LiBH}_{4}\) સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન \((\mathrm{B})\) આપે છે. ફરીથી,\((A)\) ની \((\mathrm{C})\) સાથેની પ્રક્રિયા \(\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}\) આપે છે. સંયોજનો \((\mathrm{B})\) અને \((\mathrm{C})\) અનુક્રમે જણાવો.JEE Mains 2020 અઘરું
- એક આદર્શ વાયુ, \(\overline{\mathrm{C}}_{\mathrm{V}}=\frac{5}{2} \mathrm{R}\), \(1 \mathrm{~atm}\) ના અચળ દબાણ વિરુદ્ધ એડિયાબેટિક રીતે વિસ્તૃત થાય છે જ્યાં સુધી તેનું કદ બમણું ન થાય ત્યાં સુધી. જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે \(298 \mathrm{~K}\) અને \(5 \mathrm{~atm}\) હોય, તો અંતિમ તાપમાન _______ \(\mathrm{K}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. [ \(\overline{\mathrm{C}}_{\mathrm{V}}\) એ અચળ કદ પર મોલર ઉષ્મા ક્ષમતા છે]JEE Mains 2024 મધ્યમ
- લાયમન શ્રેણીમાં (L1, L2, L3...; L1 લાયમન શ્રેણીમાંની સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) હાઈડ્રોજન વર્ણપટ જુદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. તેની જેમ જ બામર શ્રેણીમાં (B1,B2, B3 ... ; B1 બામર રેખાઓ પૈકી સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) જૂદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. L1 ની ઊર્જા કરતા x ગણી છે. x નું મૂલ્ય __________ x 10-1 છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 મધ્યમ
- નીચેના પૈકી ખોટી સરખામણી જણાવો.JEE Mains 2019 મધ્યમ
- \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.\) ના \(0.01\,M\) દ્રાવણના \(20\,mL\) માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે \(0.1\,M\,AgNO _3\) નું જરૂરી કદ \((mL\) માં) \(.......\) છે.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2013 સરળ
- આલ્કલાઈન માધ્યમમાં \(\mathrm{MnO}_4^{-}\)એ \(\mathrm{I}^{-}\)નું ઓક્સિડેશન જેમાં કરે છે તે:JEE Mains 2024 અઘરું
- અનુક્રમે \(1\, kg\) અને \(2\, kg\) દળ ધરાવતા બે ઘન \(A\) અને \(B\) સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરે છે. તેમની ગતિઊર્જાઓનો ગુણોત્તર \((K.E.)_{ A }:( K.E. )_{ B }=\frac{ A }{1}\) છે, તો \(A\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2021 મધ્યમ
- દીર્ધવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે : \(A.\) પરિભ્રમણ ને અચળ વેગ હોય છે. \(B.\) તે સૂર્યની નજીક હશે ત્યારે ન્યુનત્તમ વેગ ધરાવે છે. \(C.\) તેનો ક્ષેત્રીય વેગ તેના વેગ ને સમપ્રમાણ છે. \(D.\) ક્ષેત્રીય વેગ તેના વેગનાં વ્યસ્ત પ્રમાણમાં છે. \(E.\) તે એવા ગતિ પથને અનુસરે છે કે જેથી તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે. નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ આપોJEE Mains 2021 અઘરું
- 2.5D થી 0.1 D જેટલો પ્રકાશીય પાવર વધતાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? ['D' એટલે ડાયોપ્ટર]JEE Mains 2025 મધ્યમ
- જ્યારે 1 g સંયોજન (X) નું જેલ્ડાહલ પધ્ધતિ (ને આધિન) વડે નાઈડ્રોજન નું પરિમાપન કરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા એમોનિયા દ્વારા 15 mL 1 M \(H _2 SO _4\) નું તટસ્થીકરણ થયું. સંયોજન (X) માં નાઈટ્રોજનના ટકા શોધો.JEE Mains 2026 અઘરું