ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે “\(A\)” ને મેળવાય છે કે જેમાં \(NH\) નું હવા ઓકિસડેશન સંકળાયેલ છે,ફરીથી તેનું આગળ હવા ઓકિસડેશન કરતાં “\(B\)” ઉત્પન્ન કરે છે. "\(B\)” નું જલીયકરણ કરતાં નાઈટ્રોજનનો ઓકસોએસિડ બને છે અને સાથે “\(A\)” પણ નીકળે છે. આ ઉપરાંત ઓકસોએસિડ "\(A\)" પણ ઉત્પન કરે છે અને કથ્થાઈ વીંટી કસોટી હકારાત્મક આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે ઓળખી.

  1. A \(NO _2, N _2 O _5\)
  2. B \(NO _2, N _2 O _4\)
  3. C \(NO , NO _2\)
  4. D \(N _2 O _3, NO _2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(NO , NO _2\)

Step-by-step Solution

Detailed explanation

\(4 NH _3+5 O _2 \stackrel{\Delta}{\longrightarrow} 4 NO +6 H _2 O\) \(2 NO + O _2 \longrightarrow 2 NO _2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app