JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(c\) અને \(d\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Kjeldahl method is used for \(N\) estimation But not given by 'Diazo' compounds


Chemistry ના વધુ પ્રશ્નો
- સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ \(119\, torr\) અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ \(37.0\, torr\) છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ \(0.50\) ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.JEE Mains 2013 અઘરું
- સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)JEE Mains 2026 સરળ - નીચે આપેલા યુગ્મોમાંથી કયું એક ધ્રુવીય અણુ ધનો નું એક ઉદાહરણ છે ?JEE Mains 2023 મધ્યમ
- લેડની વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં, પ્રમાણિત તાપમાન પર, જો \(E ^{\circ}\left( Pb ^{2+} / Pb \right)= m\) volt અને \(E ^0\left( Pb ^{4+} / Pb \right)= n\) volt, તો પછી \(E ^0\left( Pb ^{2+} / Pb ^{4+}\right)\) નું મૂલ્ય એ \(m - xn\) વડે આપવામાં આવે છે. તો x નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે. વિધાન (\(II\)) : હાઈડ્રોજન પરમાણુમાં, \(3p\) અને \(3d\) કક્ષકો સમશક્તિક કક્ષકો નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- અર્ધ-ભરાયેલી ઉપકક્ષાની વધારાની સ્થિરતા આને કારણે છે
(A) ઇલેક્ટ્રોનનું સંમિત વિતરણ
(B) ઓછી કુલમ્બિક પ્રતિકર્ષણ ઊર્જા
(C) બિન-અપભ્રષ્ટ કક્ષકોમાં સમાન સ્પિનવાળા ઇલેક્ટ્રોનની હાજરી
(D) વધુ વિનિમય ઊર્જા
(E) એકબીજા દ્વારા ઇલેક્ટ્રોનનું પ્રમાણમાં ઓછું રક્ષણ (શીલ્ડિંગ)
સાચાં વિધાનો ઓળખોJEE Mains 2025 અઘરું - સૂચી\(-I\)અને સૂચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((a)\) સુક્રોઝ \((i)\) \(\beta\) -D-ગેલેક્ટોઝ અને \(\beta\) -D-ગ્લુકોઝ \((b)\) લેક્ટોઝ \((ii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\beta\) -D-ફ્રુક્ટોઝ \((c)\) માલ્ટોઝ \((iii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\alpha\) -D-ગ્લુકોઝ JEE Mains 2021 સરળ - ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\).JEE Mains 2024 અઘરું
- એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે \(R\) ત્રિજ્યામાં \(T\) જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ \(R^{-3 / 2}\) સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- ધાતુની પટ્ટીમાં સંગત તરંગની ઝડપ 400 m/s છે. જો પટ્ટીના દ્રવ્યની ઘનતા અને યંગ ગુણાંક અનુક્રમે 0.5% અને 1% વધારવામાં આવે તો તરંગની ઝડપ બદલાઈને અંદાજિત _________ m/s જેટલી થશે.JEE Mains 2026 સરળ
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2014 સરળ