JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૨
- JEE Mains 2023
- મધ્યમ
- સંખ્યાત્મક
જો લેકટીક એસિડની \(pKa\,5\) હોય તો, \(25^{\circ}\,C\) પર \(0.005\,M\) કેલ્શીયમ લેકટેટ દ્રાવણની \(pH ................. 10^{-1}\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(85\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Concentration of calcium lactate \(=0.005\,M ,:\) concentration of lactate ion \(=(2 \times 0.005)\,M\). Calcium lactate is a salt of weak acid \(+\) strong base \(\therefore\) Salt hydrolysis will take place.
\(pH =7+\frac{1}{2}( pKa +\log C )\)
\(=7+\frac{1}{2}(5+\log (2 \times 0.005))\)
\(=7+\frac{1}{2}[5-2 \log 10]=7+\frac{1}{2} \times 3=8.5=85 \times 10^{-1}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(0.050\,M\,Ba \left( NO _3\right)_2\) ના \(25.0\,mL\) ને \(0.020\,M,NaF\),ના \(25.0\,mL\) સાથે મિશ્ર કરવામાં આવે છે.\(298\,K\) પર \(BaF _2\) ની \(Ksp\, 0.5 \times 10^{-6}\) છે.\(\left[ Ba ^{2+}\right]\left[ F ^{-}\right]^2\) અને \(Ksp\) નો ગુણોત્તર \(........\) છે.JEE Mains 2023 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\) : જલીય દ્રાવણોમાં \(\mathrm{Cr}^{2+}\) રિડ્યુસિંગ છે જ્યારે \(\mathrm{Mn}^{3+}\) ઓક્સિડાઇઝિંગ સ્વભાવનું છે. કારણ \((R)\) : અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચના કરતાં અર્ધ-ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચનાને વધારાની સ્થિરતા જોવા મળે છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 અઘરું
- ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 મધ્યમ
- નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે ? \(C{r_2}O_7^{2 - } + F{e^{2 + }} + {C_2}O_4^{2 - } \to C{r^{3 + }} + F{e^{3 + }} + C{O_2}\) (અસંતુલિત)JEE Mains 2014 અઘરું
- દ્રાવણનો સેટ \(180\) \(g\) પાણી દ્રાવક તરીકે અને \(10\) \(g\) \(A, B\) અને \(C\) જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે [\(A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}\)\( C =10,000 \,g\, mol ^{-1}\)ના મોલર દળ આપેલ છે ]JEE Mains 2020 મધ્યમ
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I
વિટામિનયાદી - II
નામA. Vitamin \(B_1\) I. Pyridoxine B. Vitamin \(B_2\) II. Ascorbic acid C. Vitamin \(B_6\) III. Thiamine D. Vitamin C IV. Riboflavin
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2014 સરળ
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
JEE Mains 2017 મધ્યમ - કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે.JEE Mains 2022 સરળ
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે પાતળા સમતલબહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને એક દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. વક્રીભવનાંક અને વક્ર સપાટીઓની ત્રિજ્યા પણ આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે કોઈ વસ્તુને લેન્સની ડાબી બાજુએ દ્વિબહિર્ગોળ લેન્સથી 30 cm અંતરે મૂકવામાં આવે છે, તો પ્રતિબિંબનું આવર્ધન હશે :
JEE Mains 2026 સરળ - પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે.JEE Mains 2023 મધ્યમ