JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(PbS\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8 \times 10^{-28}\) છે, જો \(PbS\)ની શુદ્ધ પાણીમાં \(298 \,K\) દ્રાવ્યતા \(x \times 10^{-16}\, mol\, L ^{-1}\) હોય તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંક) [આપેલ : \(\sqrt{2}=1.41\) ]
- A \(281\)
- B \(282\)
- C \(283\)
- D \(284\)
Answer & Solution
Correct Answer
(B) \(282\)
Step-by-step Solution
Detailed explanation
\(K _{ sp }= S ^{2}\) \(S =\sqrt{ K _{ sp }}=\sqrt{8 \times 10^{-28}}=2 \sqrt{2} \times 10^{-14}\) \(=2.82 \times 10^{-14}\) \(=282 \times 10^{-16}\) Ans. \(=282\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) અને \(1\, atm\) પર, \(224\, mL\, SO _{2(g)}\) ને \(100\, mL\, 0.1\, M\, NaOH\) નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને \(36\, g\) પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) \(\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.\) of \(\left. Hg \right) x \times 10^{-2} \,mm\) of \(Hg\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- \(25^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર બેન્ઝિન\(_{(l)}\) અને એસિટિલીનની\(_{(g)}\) દહન એન્થાલ્પી અનુક્રમે \(-3268\,kJ\,mol\) \({ }^{-1}\) અને \(-1300\,kJ\,mol ^{-1}\)છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો. \(3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}\), is \(.....\,kJ \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- જો \(\mathrm{AB}_2\) અને XY (બંને ક્ષાર છે) ના જલીય દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે, તો નીચેનામાંથી કયું સંયોજન 300 K તાપમાને \(\mathrm{AY}_2\) નો અવક્ષેપ આપશે?
(આપેલ છે \(\mathrm{AY}_2\) માટે 300 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}=5.2 \times 10^{-7}\))JEE Mains 2025 Medium - આપેલ એન્ટિવાયરલ સંયોજનના 0.1 mol \((\mathrm{P})\) નું વજન ________ \(\times 10^{-1} \mathrm{~g}\) થશે.

(આપેલ છે: મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~F}: 19, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - \(10^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા 1 મોલ પાણીને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં રૂપાંતરિત કરવા માટેનો કુલ એન્થાલ્પી ફેરફાર _______ છે.
(આપેલ છે : \(\Delta_{\text {fus }} H=x \mathrm{~kJ} / \mathrm{mol}\))
\(\begin{aligned} & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\right]=\mathrm{y} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1} \\ & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{s})\right]=\mathrm{z} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\end{aligned}\)JEE Mains 2025 Medium - સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં, \(V_0\) ની કિંમત \(.........V\) હશે.
JEE Mains 2022 Hard - ધારોકે \(0 < z < y < x\) એ ત્રણ એવી વાસ્તવિક સંખ્યાઆ છે કે જેથી \(\frac{1}{x}, \frac{1}{y}, \frac{1}{z}\) સમાંતર શ્રેણીમાં છે અને \(x, \sqrt{2} y, z\) સમગુણોત્તર શ્રેણીમાં છે.જો \(x y+y z+z x=\frac{3}{\sqrt{2}} x y z\) હોય, તો \(3(x+y+z)^2=.............\)JEE Mains 2023 Hard
- સિદ્ધાંત કે જે \([Ni(CO)_4\) ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........JEE Mains 2020 Easy
- નીચે આપેલા પૈકી મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઈલેક્ટ્રોનના યુગ્મ સાથે સંયોજનોની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SF}_4, \mathrm{ClF}_3, \mathrm{NH}_3, \mathrm{BrF}_5, \mathrm{XeF}_4\)]JEE Mains 2024 Hard - \(12 \mathrm{~cm}\) અને \(5 \mathrm{~cm}\) બાજુઓવાળું એક લંબચોરસ ગૂંચળું, જેની બાજુઓ અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર છે, તે ધન \(\mathrm{x}\) અક્ષની દિશામાં \(5 \mathrm{~cm} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરે છે. આ ગૂંચળું એવી જગ્યામાં છે કે જ્યાં ધન \(z\) દિશામાં ચલિત ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો ઋણ \(\mathrm{x}\) દિશામાં પ્રવણતા \(10^{-3} \mathrm{~T} / \mathrm{cm}\) છે અને તે સમય સાથે \(10^{-5} \mathrm{~T} / \mathrm{s}\) ના દરે ઘટી રહ્યું છે. જો ગૂંચળાનો અવરોધ \(6 \mathrm{~m} \Omega\) હોય, તો ગરમી સ્વરૂપે ગૂંચળા દ્વારા વિખેરાતી શક્તિ _______ \(\times 10^{-9} \mathrm{~W}\) છે.JEE Mains 2024 Hard
- અહી \(\mathrm{g}: \mathrm{N} \rightarrow \mathrm{N}\) ને નીચે મુજબ આપેલ છે. \(g(3 n+1)=3 n+2\) \(g(3 n+2)=3 n+3\) \(g(3 n+3)=3 n+1,\) દરેક \(n \geq 0\) તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે.JEE Mains 2021 Hard