JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
હેલોફોર્મ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. સોડિયમ હાઇપોક્લોરાઇટ KI સાથે પ્રક્રિયા કરીને KOI આપે છે.
B. KOI રિડ્યુસિંગ કર્તા છે.
C. \( \alpha, \beta \)-અસંતૃપ્ત મિથાઈલકિટોન
આયોડોફોર્મ પ્રક્રિયા આપશે.
D. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપશે નહીં.
E. મિથેનોઇક ઍસિડ ધન આયોડોફોર્મ કસોટી આપશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર A, C અને E
- B માત્ર A, B અને C
- C માત્ર A અને C
- D માત્ર B, D અને E
Answer & Solution
Correct Answer
(C) માત્ર A અને C
Step-by-step Solution
Detailed explanation
(A) \( NaOCl + KI \rightarrow NaCl + KOI \) (B) ખોટું વિધાન (C) આયોડોફોર્મ પ્રક્રિયા આપે છે. (D) ખોટું વિધાન (E) ખોટું વિધાન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard
- ખોટુ વિધાન ઓળખો .JEE Mains 2016 Hard
- એક એસિડીક મેંગેનેટ દ્રાવણ અસમાનુપાતીકરણ પ્રક્રિયા હેંઠળ થાય છે. ઉંચી ઓક્સિડેશન અવસ્થા વાળી મેંગેનીઝ ધરાવતી નીપજની સ્પીન-ફકત ચુંબકીય ચાકમાત્રા \(......\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium - \(298\, K\), તાપમાને \(pH\, = 3\) માટે પ્રમાણિત રીડકશન પોટેન્શિયલ \(MnO_4^ - \,|\,M{n^{2 + }}\) માટે \(1.51\, V\), \(C{l_2}\,|\,C{l^ - }\) માટે \(1.36\, V\) અને \(B{r_2}\,|\,B{r^ - }\) માટે \(1.07\, V\) અને \({I_2}\,|\,{I^ - }\).માટે \(0.54\, V\) છે શેમાં પરમેંગેનેટ નું ઓક્સિડાઈઝ થશે ?JEE Mains 2015 Hard
- વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- વર્તુળ \(x^{2}+y^{2}=25\) ની જીવાના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે અતિવલય \( \frac{ x ^{2}}{9}-\frac{ y ^{2}}{16}=1\) ની સ્પર્શક થાય.JEE Mains 2021 Hard
- ધારોકે વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}-y=1+4 \sin x\) નો ઉકેલ \(y=y(x)\) એ \(y(\pi)=1\) નું સમાધાન કરે છે. તો \(y\left(\frac{\pi}{2}\right)+10=\) ...........JEE Mains 2024 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઍક ઘન ગોળો અને એક નળાકાર એક ઢાળ તરફ સમાન વેગથી સરક્યાં વગર ગતિ કરે છે.બંનેએ ઢાળ પર પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(h_{sph}\) અને \(h_{cyl}\) હોય તો ઊંચાઈનો ગુણોત્તર \(\frac{{{h_{sph}}}}{{{h_{cyl}}}}\) શું થાય?
JEE Mains 2019 Hard - આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છેJEE Mains 2013 Hard
- નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે?JEE Mains 2015 Medium