JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?
- A \(O_2^ + \)
- B \(N_2\)
- C \(O_2\)
- D \(N_2^ + \)
Answer & Solution
Correct Answer
(D) \(N_2^ + \)
Step-by-step Solution
Detailed explanation
\({N_{{2^ \oplus }}} \Rightarrow BO = 2.5 \Rightarrow [\pi = Bond = 2\,\& \sigma - Bond = \frac{1}{2}]\) \({N_2} \Rightarrow B.O. = 3.0 \Rightarrow [\pi - Bond = 2\,\& \sigma - Bond = 1]\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )\) આ પ્રક્રિયાનો \(-10^{\circ} C\) પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
\([ NO ]_{0}\) અને \(\left[ Cl _{2}\right]_{0}\) શરૂઆતની સાંદ્રતા અને \(r _{0}\) શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?ક્રમ \([ NO ]_{0}\) \(\left[ Cl _{2}\right]_{0}\) \(r _{0}\) \(1\) \(0.10\) \(0.10\) \(0.18\) \(2\) \(0.10\) \(0.20\) \(0.35\) \(3\) \(0.20\) \(0.20\) \(1.40\) JEE Mains 2021 Medium - \(20.0 \,mL\) દ્રાવણ જેમાં \(0.2 \,g\) અશુદ્ધ \(H _{2} O _{2}\) એસિડિક દ્રાવણમાં \(0.316 \,g\) \(KMnO _{4}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે.\(H _{2} O _{2}\) \((\%\) માં\()\)ની શુદ્ધતા........ (\(H _{2} O _{2}\)નું આણ્વિય દળ \(=34\) \(;\) \(KMnO _{4}\)નું આણ્વિય દળ \(=158\))JEE Mains 2020 Hard
- અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ \(=280\, g\, mol ^{-1}\) ) ને વધુ \(O _2\) માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન \(298.0\, K\) થી \(298.45\, K\) વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા \(2.5\, kJ\,K -1\) અને વાયુની દહન એન્થાલ્પી \(9\, kJ \,mol ^{-1}\) હોય તો પછી \(.....\,g\) વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષામાં એક ઇલેકટ્રોનની ઊર્જા \(-2.18 \times 10^{-18}\,J\) છે.તો તેની તૃતીય બ્હોર કક્ષામાં ઊર્જા શોધોJEE Mains 2023 Medium
- ઑક્સિજન અને સલ્ફરના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેનો મોટો તફાવત _______ ના આધારે સમજાવી શકાય છે.JEE Mains 2025 Easy
- બે વિધાનો નીચે આપેલા છે : વિધાન \(I :\) \(o-\) નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે. વિધાન \(II:\) \(o-\) નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(0.05\,kg\) નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં \(10\,ms^{-1}\) સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય \(t =0.005\,s\) હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ \(.......N\) હશે.JEE Mains 2022 Medium
- યંગનો બે-સ્લિટનો વ્યતિકરણ પ્રયોગ 480 nm અને 600 nm તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને વ્યતિકરણ ભાત રચવા માટે કરવામાં આવે છે. 480 nm તરંગલંબાઈના પ્રકાશની પ્રકાશિત શલાકાઓની ઓછામાં ઓછી કેટલી સંખ્યા 600 nm તરંગલંબાઈના પ્રકાશ દ્વારા રચાતી પ્રકાશિત શલાકાઓ સાથે પ્રથમ વખત સંપાત થશે?JEE Mains 2025 Medium
- વર્તુળોના વ્યાસનો સરવાળો મેળવો કે જે સ્પર્શે છે. . . \((i)\) પરવલય \(75 x^{2}=64(5 y-3)\) ને બિંદુ \(\left(\frac{8}{5}, \frac{6}{5}\right)\) આગળ અને \((ii)\) \(y\)-અક્ષJEE Mains 2022 Hard
- એક સમઘન કદ \(x=0, x= a , y=0, y= a\) અને \(z=0, z= a\) સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }={E_{ox}} \hat{i},\) જ્યાં \(E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}\), વડે આપવામાં આવે છે. જો \(a=2\,cm\) હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર \(Q \times 10^{-14}\,C\) છે. \(Q\) નું મૂલ્ય \(........\) થશે.( \(\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો.)JEE Mains 2023 Medium
- ધારો કે f એ \(\mathbf{R}\) પર એક વિકલનીય વિધેય છે કે જેથી \(\mathrm{f}(2) = 1\), \(f^{\prime}(2)=4\) છે. ધારો કે \(\lim _{x \rightarrow 0}(f(2+x))^{3 / x}=e^\alpha\). તો વક્ર \(y=4 x^3-4 x^2-4(\alpha-7) x-\alpha\) x-અક્ષને કેટલી વખત મળે છે તે શોધો :-JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium