JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
આપેલી માહિતીને ધ્યાનમાં લો :
(a) \(\mathrm{HCl}(\mathrm{g})+10 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.10 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-69.01 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
(b) \(\mathrm{HCl}(\mathrm{g})+40 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.40 \mathrm{H}_2 \mathrm{O}\)
\(\Delta \mathrm{H}=-72.79 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સાચું વિધાન પસંદ કરો :
- A પાણીમાં વાયુનું વિલયન એ ઉષ્માશોષક પ્રક્રિયા છે.
- B દ્રાવણની ઉષ્મા દ્રાવકના જથ્થા પર આધાર રાખે છે.
- C \(\mathrm{HCl}\left(\mathrm{HCl} \cdot 10 \mathrm{H}_2 \mathrm{O}\right.\) માંથી \(\left.\mathrm{HCl}.40 \mathrm{H}_2 \mathrm{O}\right)\) માટે મંદન ઉષ્મા \(3.78 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.
- D \(\mathrm{HCl}\) દ્રાવણની સર્જન ઉષ્મા (a) અને (b) બંને દ્વારા દર્શાવવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(B) દ્રાવણની ઉષ્મા દ્રાવકના જથ્થા પર આધાર રાખે છે.
Step-by-step Solution
Detailed explanation
આપેલી માહિતી મુજબ \(\Delta \mathrm{H}\) ઋણ છે, તેથી તેનો અર્થ એ છે કે વાયુ \(\mathrm{HCl}(\mathrm{g})\) નું વિલયન ઉષ્માક્ષેપક છે. \(\mathrm{HCl}(\mathrm{g})+10 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \rightarrow \mathrm{HCl}.10 \mathrm{H}_2 \mathrm{O}\) ...(1)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\, g\) અબ્પાષ્પશીલ દ્રાવ્યો \(X\) અને \(Y\)ને \(1\, kg\) પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો \(A\) અને \(B\) બનાવવામાં આવ્યા. \(A\) અને \(B\) માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર \(1:4\) મળી આવેલ છે. \(X\) અને \(Y\)ના મોલરદળનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Medium
- નીચેના કેંદ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનો વધતો ક્રમ.... \((a)\,\,CH_3CO_2^-\) \((b)\,\,H_2O\)
\((c)\,\,CH_3SO_3^-\) \((d)\,\,\bar OH\)JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.JEE Mains 2019 Hard
- અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક _______ છે. \(A\). સિલીકાજેલ \(B\). એલ્યુમીના \(C\). કળી ચૂનો \(D\). મેગ્નેશિયા નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- _______ ની સાથે પ્રક્રિયા કરતા ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઈડનું સંશ્લેષાણ કરી શકાય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : જ્યારે \(Si\) નમૂનામાં બોરોનનું ડોપિગ કરવામાં આવે ત્યારે તે \(P\) પ્રકારનો અને આર્સેનિકનું ડોપિગ કરવામાં આવ ત્યારે \(N\)-પ્રકારનો અર્ધવાહક બને છે કે જેથી \(P-\)પ્રકારમાં વધારાના હોલ અને \(N-\)પ્રકારમાં વધારાના છલેકટ્રોન હોય છે. કથન \(II\) : જયારે \(P-\)પ્રકાર અને \(N-\)પ્રકારના અર્ધવાહકોનું જંકશન બનાવવા માટે જોડાણ કરવામાં આવે છે, આપમેળે પ્રવાહનું વહન થાય છે જેની પરખ એમિટરના બાહય જોડાણ દ્રારા થાય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્મમાં, નીયે આાપેલ વિકલ્યોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(A\) અને \(B\) એ સ્વતંત્ર ઘટના છે કે જેથી \(\mathrm{P}(\mathrm{A})=\mathrm{p}, \mathrm{P}(\mathrm{B})=2 \mathrm{p} \) થાય છે. તો \(\mathrm{p}\) ની મહતમ કિમંત મેળવો કે જેથી \(\mathrm{P}\) (\(\mathrm{A}, \mathrm{B}\) પૈકી એક્જ ઘટના ઉદભવે \()=\frac{5}{9}\) .JEE Mains 2021 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2018 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I\) : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે. વિધાન \(-II\) : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(X\) અને \(Y\) ને સમાંતર એક \(5\, V\) ની બેટરી જોડવામાં આવેલ છે. \(D_1\) અને \(D_2\) એક સામાન્ય સિલિકોન ડાયોડ છે તેમ ધારો. જે બેટરીનો ધન છેડો બિંદૂ \(X\) સાથે જોડેલો હોય તો બેટરી દ્વારા પૂરો પડાતો વિધુતપ્રવાહ ..........\(A\)
JEE Mains 2021 Medium - તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે.JEE Mains 2022 Easy