JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજુતી નથી.
- B \(A\) ખોટુ છે પણ \(R\) સાચું છે.
- C \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજુતી છે.
Answer & Solution
Correct Answer
(C) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન \((A)\): આપેલ વિધાન સાચું છે કારણ કે ફિનોલ હાઇડ્રોક્સિલ જૂથમાં હેલોજન અણુ દ્વારા બદલી શકાતું નથી. કારણ \((\mathrm{R})\): આપેલ કારણ ખોટું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(27^{\circ} C\) પર, 60 g mol-1 મોલર દળ ધરાવતા 0.3 g અબાષ્પશીલ અવિભાજ્ય દ્વાવ્ય 'A' અને 180 g mol-1 મોલર દળ ધરાવતા 0.9 g અબાષ્પશીલ અવિભાજય દ્વાવ્ય 'B' ને 100 \(mL H _2 O\) માં ઓગાળીને એક દ્વાવણ બનાવવામાં આવ્યું. દ્વાવણનું અભિસરણ દબાણ શું થશે ?
[આપેલ R= 0.082 L atm K-1 mol-1]JEE Mains 2026 Medium - નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?JEE Mains 2021 Easy
- આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard
- કાર્બોકેટાયન નો સાચો સ્થિરતા ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- વિધાનો શોધી કાઢો કે જે સાચા નથી.
A. સહસંયોજક બંધની વધારે સંખ્યા ધરાવતા અને ઓછા (ન્યૂનતમ) વિજભારનું અલગીકરણ ધરાવતા સસ્પંદન બંધારણો વધારે સ્થાયી છે.
B. ઈલેક્ટ્રોમેરિક અસરમાં અસંતૃપ્ત પ્રણાલી કેન્દ્રાનુરાગી સાથે +E અસર અને ઈલેક્ટ્રોન અનુરાગી સાથે –E અસર દર્શાવે છે.
C. ધ્રુવીય સંયોજનોના ઊચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
D. દ્વિબંધવાળા કાર્બન પરમાણુઓ સાથે આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધારે જોડાયેલ હોય તેમ હાઈડ્રોજીનેશનની ઉષ્મા વધારે હોય છે.
E. ઋણ વીજભાર વહન કરતા કાર્બનની s - પ્રકૃતિ વધવાની સાથે કાર્બએનાયનની સ્થિરતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(- II\) \(A\) વોન્ટ હોફ અવયવ, \(i\) \(I\) હિમાંક અચળાંક \(B\) \(k_f\) \(II\) સમદાબી દ્રાવણો \(C\) સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો \(III\) સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ \(D\) એઝિયોટ્રોપ \(IV\) તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક સમતલ \(P\) એ યામક્ષોને અનુક્રમે બિંદુ \(A, B\) અને \(C\) માં છેદે છે જો \(\Delta ABC\) નું મધ્યકેન્દ્ર \((1,1,2)\) આપેલ હોય તો સમતલ \(P\) ને લંબ અને મધ્યકેન્દ્રમાંથી પસાર થતું સમીકરણ મેળવોJEE Mains 2020 Hard
- ધારોકે સમતલ \(P\), ઓ બિંદુ \((1,-1,-5)\) માંથી પસાર થાય છે તથા બિંદુઓ \((4,1,-3)\) અને \((2,4,3)\)ને જોડતી રેખાને લંબ છે. તો \(P\) નું બિંદુુ \((3,-2,2)\) થી અંતર \(......\) છે.JEE Mains 2023 Medium
- \((2+x)^9\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x, x^2, \ldots x^7\) ના સહગુણકોનો મધ્યક \(.......\) છે.JEE Mains 2023 Hard
- જે લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(A\) એ \(\operatorname{det}( A )=4\) થાય તેવો \(3 \times 3\) શ્રેણિક છે. ધારોકે \(R _{ i }\) એ શ્રેણિક \(A\) ની \(i\) મી હાર દર્શાવે છે. જે \(2A\) પર પ્રક્રિયા \(R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}\) કરી શ્રેણિક \(B\) મેળવવામાં આવે, તો \(\operatorname{det}( B ) =.........\).JEE Mains 2021 Medium
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy