JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): બેન્ઝીનના નાઈટ્રેશન (નાઈટ્રીકરણ) માં નીચેનું પદ શામેલ છે -

વિધાન \(II\): લુઈસ બેઈઝનો ઉપયોગ બેન્ઝીનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનને પ્રોત્સાહન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
- B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- C વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
- D વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
બેન્ઝીનના નાઈટ્રેશનમાં સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{HNO}_3\) નો ઉપયોગ પ્રક્રિયક તરીકે થાય છે, જે નીચેના તબક્કામાં ઇલેક્ટ્રોફાઈલ \(\mathrm{NO}_2\) ઉત્પન્ન કરે છે: લુઈસ એસિડ ઇલેક્ટ્રોફાઈલ્સના નિર્માણને પ્રોત્સાહન આપી શકે છે, લુઈસ બેઈઝ નહીં.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી માત્રાત્મક ગુણધર્મો ધરાવતા હોય તેની કુલ સંખ્યા \(.........\) છે. કદ, મોલર ઉષ્માક્ષમતા, મોલારીટી, \(E ^{\varnothing}\) કોષ,ગિબ્ગીસ મુક્ત ઊર્જા ફેરફાર, મોલર દળ, મોલJEE Mains 2023 Medium
- \(2300\,K\) પર પાણી વિધટીત થાય છે \(H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )\) \(2300\,K\) અને \(1\,bar\) પર પાણી વિધટનનું ટકાવાર \(...............\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
- \(2.2\,g\) નાઈટ્રસ ઓકસાઇડ \(\left( N _{2} O \right)\) ને \(1\,atm\) ના અચળ દબાાણે અને \(310\,K\) થી \(270\,K\) સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ \(217.1\,ml\) થી \(167.75\,ml\) સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) એ \(-'x'\,J\) છે. તો \('x'\) નું મૂલ્ય \(\dots\dots\) શોધો. [નજીકના પૂર્ણાંકમાં] મોલર ઉષ્મા ક્ષમતા \(N _{2} O\,100\,J\,K ^{-1}\,mol\,^{-1}\) )JEE Mains 2022 Hard
- અર્ધ-ભરાયેલી ઉપકક્ષાની વધારાની સ્થિરતા આને કારણે છે
(A) ઇલેક્ટ્રોનનું સંમિત વિતરણ
(B) ઓછી કુલમ્બિક પ્રતિકર્ષણ ઊર્જા
(C) બિન-અપભ્રષ્ટ કક્ષકોમાં સમાન સ્પિનવાળા ઇલેક્ટ્રોનની હાજરી
(D) વધુ વિનિમય ઊર્જા
(E) એકબીજા દ્વારા ઇલેક્ટ્રોનનું પ્રમાણમાં ઓછું રક્ષણ (શીલ્ડિંગ)
સાચાં વિધાનો ઓળખોJEE Mains 2025 Hard - નેસ્લર પ્રક્રિયક્ર માટે નું સૂત્ર શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
JEE Mains 2025 Easy - ધારો કે \(f(x)=\int_0^t t\left(t^2-9 t+20\right) d t, 1 \leq x \leq 5\). જો \(f\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો \(4(\alpha+\beta)\) = ___JEE Mains 2025 Easy
- \(x=2\) આગળ શ્રેણી \(\frac{1}{x+1}+\frac{2}{x^{2}+1}+\frac{2^{2}}{x^{4}+1}+\ldots . .+\frac{2^{100}}{x^{2^{100}}+1}\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.JEE Mains 2024 Hard
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}{1} & {1} & {2} \\ {1} & {3} & {4} \\ {1} & {-1} & {3}\end{array}\right], B=\operatorname{adj} A\) અને \(\mathrm{C}=3 \mathrm{A},\) તો \(\frac{|\mathrm{adjB}|}{|\mathrm{C}|}\) મેળવો.JEE Mains 2020 Hard
- આપેલ વિધાન જુઓ: \((S1):\) \(2023^{2022}-1999^{2022}\) એ \(8\) વડે વિભાજ્ય છે. \((S2)\) : \(13(13)^{ n }-11 n -13\) એ \(144\) વડે અનંત \(n \in N\) માટે વિભાજ્ય છે..JEE Mains 2023 Hard