JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા પરિબળો ની સંખ્યા કે જે આયનિક બંધના ટકાવાર સહસંયોજક પ્રકૃતિ પર આસર કરે છે.તે \(.......\) છે. \(A\).ધન આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય) \(B\).ઋણ આયન ના વિચ્છેદ (વિકૃતિ) ની હદ (વિસ્તાર) \(C\).ઋણ આયન ની ધ્રુવીયતા \(D\). આયન ની ધ્રુવીકરણ શક્તિ (સામર્થ્ય)
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\((a),(b)\) and \((c)\) are factors which affect the percent covalent character of the ionic bond according to Fajan's rule
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી \(\mathrm{d}^{10}\) ઈલેક્ટ્રોન સંરચના ધરાવતા બધા જ તત્વો માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )JEE Mains 2022 Medium
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
- હાઇડ્રોજન અણુની બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા \(\frac{{h}^{2}}{{xma}_{0}^{2}}\) બરાબર છે. \(10 {x}\)નું મૂલ્ય \(....\) છે. \(\left({a}_{0}\right.\) બોહરની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\pi=3.14]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(-I:\) સલ્ફરના \(\alpha\) અને \(\beta\) સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે. વિધાન \(-II:\) ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે
\(\mathrm{f}(x)=\left\{\begin{array}{lc}3 x, & x \lt 0 \\ \min \{1+x+[x], x+2[x]\}, & 0 \leq x \leq 2 \\ 5, & x\gt2,\end{array}\right.\)
જ્યાં [.] મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) એવા બિંદુઓની સંખ્યા હોય, જ્યાં f અનુક્રમે સતત નથી અને વિકલનીય નથી, તો \(\alpha+\beta\) = ___JEE Mains 2025 Hard - નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 Easy
- વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય?JEE Mains 2021 Medium
- ધારો કે સદિશ \(\vec{b}=\lambda \hat{i}+4 \hat{k}, \lambda\gt0\) નો સદિશ \(\vec{a}=\hat{i}+2 \hat{j}+2 \hat{k}\) પરનો પ્રક્ષેપ સદિશ \(\vec{c}\) છે. જો \(|\vec{a}+\vec{c}|=7\), તો સદિશો \(\vec{b}\) અને \(\vec{c}\) દ્વારા રચાતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ________ છે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી ન્યુકલાઈડ્ઝની કઈ જોડ તત્વનાં સમભારિય (આઇસોબાર) છે?JEE Mains 2026 Easy
- નીચેની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ \(+\) આલ્કોહોલ \(\xrightarrow{{HCl}}\) એસિટાલ \(HCHO\) \(^tBuOH\)
\(CH_3CHO\) \(MeOH\) સૌથી યોગ્ય જોડી કઈ?JEE Mains 2019 Medium