JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
| સૂચિ-I પ્રક્રિયકો | સૂચિ-II કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામ | ||
| A. | \(NH _2- NH _2, KOH\) | I. | ટોલેન્સ કસોટી |
| B. | \(Ag \left( NH _3\right)_2 OH\) | II. | ક્લેમેન્સન રિડક્શન |
| C. | Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH | III. | વુલ્ફ-કિશનર રિડક્શન |
| D. | \(Zn - Hg , HCl\) | Iv. | ફેહલિંગ કસોટી |
- A A-III, B-I, C-IV, D-II
- B A-II, B-I, C-IV, D-III
- C A-IV, B-III, C-II, D-I
- D A-III, B-IV, C-I, D-II
Answer & Solution
Correct Answer
(A) A-III, B-I, C-IV, D-II
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક (NCERT આધારિત)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે ચાર સમઘટકીય સંયોજનો (P, Q, R, S) આપેલાં છે.

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો.
A. Q, R અને S, 2, 4 - DNP સાથે અવક્ષેપ આપશે.
B. P અને Q, બેયર કસોટી (Bayer's test) ધન આપશે.
C. Q અને R કાજળવાળી જ્યોત આપશે.
D. R અને S, \(I _2 / NaOH\) સાથે પીળા અવક્ષેપ આપશે.
E. Q એકલું ટોલેન્સ પ્રક્રિયક (Tollen's reagent) સાથે ચાંદી જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \({H}_{4} {P}_{2} {O}_{7}, {H}_{4} {P}_{2} {O}_{5}\) અને \({H}_{4} {P}_{2} {O}_{6}\)માં \('P'\)ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે?JEE Mains 2021 Hard
- એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....JEE Mains 2023 Medium
- આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ \(8 \times 10^{22}\, Am^2\) જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા \(Gauss\) હશે? (પૃથ્વીની ત્રિજ્યા\(= 6.4 \times 10^6\, m\))JEE Mains 2013 Medium
- કાટકોણ ત્રિકોણ \(OAB\) ના શિરોબિંદુ \(A\) અને \(B\) પર \(Q _{1}\) અને \(Q _{2}\) વિધુતભાર મૂકેલા છે. તો \(O\) બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો \(Q _{1} / Q _{2}\) એ કોના સપ્રમાણમાં હોય
JEE Mains 2020 Hard - જો રેખાઓની સંહતિ \(x+ ay+z\,= 3\) ; \(x + 2y+ 2z\, = 6\) ; \(x+5y+ 3z\, = b\) ને એકપણ ઉકેલ શકય ન હોય તો . . .JEE Mains 2018 Hard
- એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \(x^{2}-64 x+256=0\) ના બીજો હોય તો \(\left(\frac{\alpha^{3}}{\beta^{5}}\right)^{\frac{1}{8}}+\left(\frac{\beta^{3}}{\alpha^{5}}\right)^{\frac{1}{8}}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)JEE Mains 2022 Easy