JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ? \(\,\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - C{H_2} - CH - C{H_2} - C{H_3}}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\
{\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{heat}]{{KOH,\,C{H_3}OH}}\)
- A \(CH_2 = CHCH_2CH = CHCH_3\)
- B \(CH_2= CHCH = CHCH_2CH_3\)
- C \(CH_3CH = C = CHCH_2CH_3\)
- D \(CH_3CH = CH - CH = CHCH_3\)
Answer & Solution
Correct Answer
(D) \(CH_3CH = CH - CH = CHCH_3\)
Step-by-step Solution
Detailed explanation
\,\begin{array}{*{20}{c}} {C{H_3} - CH - C{H_2} - CH - C{H_2} - C{H_3}}\\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\) ના વિઘટન માટેનો સંતુલન અચળાંક \(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\left(\Delta \mathrm{G}^{\circ}=92.34 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\right)\) 2300 K તાપમાને અને સંતુલન પર કુલ દબાણ 1 bar હોય ત્યારે \(8.0 \times 10^{-3}\) છે. આ પરિસ્થિતિ હેઠળ, પાણીનો વિયોજન અંશ \((\alpha)\) ________ \(\times 10^{-2}\) છે (નજીકની પૂર્ણાંક કિંમત).
[ધારો કે \(\alpha\) ને 1 ની સાપેક્ષે અવગણી શકાય છે]JEE Mains 2025 Medium - નીચેનામાંથી એસિડિક જળવિભાજન દરમિયાન થતા સાચા રૂપાંતરણને ઓળખો :
(A) સ્ટાર્ચ ગેલેક્ટોઝ આપે છે.
(B) શેરડીની ખાંડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન માત્રામાં આપે છે.
(C) દૂધની ખાંડ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપે છે.
(D) એમાયલોપેક્ટીન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે.
(E) એમાયલોઝ ફક્ત ગ્લુકોઝ આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલા ભૌતિક રૂપાંતરણ પર આધારિત શુદ્ધીકરણ પદ્ધતિ છે :
JEE Mains 2025 Medium - KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 Hard - \( [Ni(CO)_{4}] \), \( [NiCl_{4}]^{2-} \), \( [PtCl_{2}(NH_{3})_{2}] \), \( [Ni(CN)_{4}]^{2-} \) અને \( [Pt(CN)_{4}]^{2-} \) ના મધ્યસ્થ ધાતુ પરમાણુઓ/આયનોમાં હાજર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Hard
- અણુસૂત્ર C5H11Br ધરાવતા બધા જ બંધારણીય સમઘટકોને ધ્યાનમાં લઈને તેમની અલગ અલગ રીતે KOH(aq) સાથે પ્રક્રિયા કરતાં, કોઈપણ જાતની પુનઃરચના વગર તેને અનુરૂપ વિસ્થાપન નીપજો આપે છે. આમાંથી પ્રકાશીય સમઘટકતા પ્રદર્શિત કરતી નીપજો ની સંખ્યા ________ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(A, B\) અને \(C\) એ પરવલય \(y^2=6 x\) પરનો ત્રણ બિંદુઓ છે અને રેખાખંડ \(A B\) એ \(C\) માંથી પસાર થતી અને \(x\)-અક્ષ ને સમાંતર એવી રેખા \(L\) ને બિંદુુ \(D\) માં મળે છે . ધારો કે \(A\) અને \(B\) પરથી \(L\) પરના લંબપાદ અનુક્રમે \(M\) અને \(N\) છે. તો \(\left(\frac{A M \cdot B N}{C D}\right)^2\) = ...........JEE Mains 2024 Hard
- \(\int \limits_{0}^{2} \| x-1|-x| d x\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : તત્ત્વો Na, Mg, Cl અને Ar ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ Na \(>\) Mg \(>\) Cl \(>\) Ar છે.
વિધાન (II) : Ca, Al, Fe અને B પૈકી, Ca માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. \(m\) દળ અને \(q\) વિધુતભારિત કણ \(V\) વેગથી \(B\) ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટJEE Mains 2020 Hard
- સૂર્યનું પૃથ્વીથી અંતર \(1.5 \times 10^{11} \,m\) છે અને જ્યારે તેને પૃથ્વી પરથી જોતાં તેનો કોણીય વ્યાસ \((2000)\,s\) છે. સૂર્યનો વ્યાસ ...........હશે.JEE Mains 2022 Medium