JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
નીચે બે વિધાનો આપેલા છેઃ એકને વિધાન \(A\) અને બીજાન કારણ \(R\) થી દશાર્વેલ છે: વિધાન \(A\): પ્રકાશની આવૃત્તિના વધારા સાથે ફોટોનની સંખ્યા વધે છે. કારણ \(R\): આપાત વિકિરણની આવૃત્તિમાં વધારા સાથે ઉત્સર્જિત ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ
- A બંન \(A\) અને \(R\) સાયાં છે અન \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
- B \(A\) સાયું છે પરંતુ \(R\) સાચું નથી.
- C બંન \(A\) અને \(R\) સાયાં છે અને \(R\) એ \(A\) ની સાયી સમજૂતી આપતું નથી.
- D \(A\) સાચું નથી પરંતુ \(R\) સાયું છે.
Answer & Solution
Correct Answer
(D) \(A\) સાચું નથી પરંતુ \(R\) સાયું છે.
Step-by-step Solution
Detailed explanation
Intensity of light \(\mathrm{I}=\frac{\mathrm{nh} \nu}{\mathrm{A}}\) Here \(\mathrm{n}\) is no. of photons per unit time. \(\mathrm{n}=\frac{\mathrm{IA}}{\mathrm{h} v}\) so on increasing frequency \(v, \mathrm{n}\) decreases taking intensity constant.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરની \(CE\) સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે. જો ઈનપુટ અવરોધ \(200 \Omega\) હોય અને આઉટપુટ અવરોધ \(60 \Omega\) હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ \((gain)\)........... થશે.
JEE Mains 2022 Medium - સીડીના આકારમાં એક સંધારકની રચના કરવામાં આવે છે. જેમાં દરેક સીડીનું ક્ષેત્રફળ \(A\) છે. (આકૃતિ જુઓ). આ રચનાની સંધારકતા \(\frac{x}{15} \frac{\varepsilon_{0} A }{ b }\) છે. \(x\) નું મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Hard - રેખીય સરળ આવર્ત ગતિમાં \((A)\) પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. \((B)\) પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે. \((C)\) મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે. \((D)\) અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(S = {\tan ^{ - 1}}\left( {\frac{1}{{{n^2} + n + 1}}} \right) + {\tan ^{ - 1}}\left( {\frac{1}{{{n^2} + 3n + 3}}} \right) + ..... + {\tan ^{ - 1}}\left( {\frac{1}{{1 + \left( {n + 19} \right)\left( {n + 20} \right)}}} \right)\) , તો \(tan\,S\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- પેટી \('A'\) માં \(2\) સફેદ, \(3\) લાલ અને \(2\) કળા દડા છે અને પેટી \('B'\) માં \(4\) સફેદ,\(2\) લાલ અને \(3\) કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી \('B'\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2018 Hard
- ધારો કે રેખા \(\frac{x-2}{\alpha}=\frac{y-2}{-5}=\frac{z+2}{2}\) એ સમતલ \(x+3 y-2 z+\beta=0 \) માં આવેલી છે તો \((\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- પરિપથમાં દર્શાવેલ \(AB\) ને \(2\,V\) ની બેટરી સાથે જોડેલ છે.એક કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(A\) સાથે અને બીજા કિસ્સામાં જ્યારે બેટરીનો ધન ધ્રુવ \(B\) સાથે જોડેલો હોય ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?
JEE Mains 2015 Medium - જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ.JEE Mains 2019 Medium