JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
\(500 \mathrm{~K}\) પર સંતુલન પર \(\mathrm{N}_2\) અને \(\mathrm{H}_2\) માંથી બનતા \(\mathrm{NH}_3\) માટે નીચે આપેલ સાંદ્રતાઓ જોવા મળી \(\left[\mathrm{N}_2\right]=2 \times 10^{-2} \mathrm{M},\left[\mathrm{H}_2\right]=3 \times 10^{-2} \mathrm{M}\) અને \(\left[\mathrm{NH}_3\right]=1.5 \times 10^{-2} \mathrm{M}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(417\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\( \mathrm{K}_{\mathrm{C}}=\frac{\left[\mathrm{NH}_3\right]^2}{\left[\mathrm{~N}_2\right]\left[\mathrm{H}_2\right]^3} \)
\( \mathrm{~K}_{\mathrm{C}}=\frac{\left(1.5 \times 10^{-2}\right)^2}{\left(2 \times 10^{-2}\right) \times\left(3 \times 10^{-2}\right)^3} \)
\( \mathrm{~K}_{\mathrm{C}}=417\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ઉચ્ચ ક્રમની \( ( > 3) \) પ્રક્રિયાઓ વિરલ છે કારણ કે :JEE Mains 2015 અઘરું
- \(8\, {~g}\) સોડિયમમાં અણુઓની સંખ્યા \({x} \times 10^{23}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(: {N}_{{A}}=6.02 \times 10^{23}\, {~mol}^{-1}\) ,\({Na}\)નું આણ્વીય દળ \(=23.0\, {u}]\)JEE Mains 2021 અઘરું
- મિથેનોલ ની ઉપજ માં સોડિયમ મિથોક્સાઈડ સાથે \(2-\) ક્લોરો \(-2-\) મિથાઇલ પેન્ટીન ની પ્રકિયા પર શું આપશે ?JEE Mains 2016 અઘરું
- પેપર વર્ણાનુલેખી વડે બે રંગોનું અલગીકરણ કરવામાં આવ્યું, ફક્ત દ્રાવક, રંગ \(A\) અને રંગ \(B\)નું બેઝ રેખાથી કાપેલ અંતર અનુક્રમે \(3.25\, cm , 2.08\, cm\) અને \(1.05 \,cm\) છે. \(A\)થી \(B\)ની \(R _f\) મૂલ્યોનો ગુણોત્તર \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 મધ્યમ
- આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છેJEE Mains 2013 અઘરું
- \(\mathrm{Ni}, \mathrm{Zn}, \mathrm{Mn}\) અને Cu માંથી બનતા \(\mathrm{M}^{\mathrm{n+-}}\) આયનનું ચક્રણ-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જેની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તે ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
અહીં n એ નીચે આપેલા પ્રતિચુંબકીય સંકીર્ણોની સંખ્યા બરાબર છે:
\(\mathrm{K}_2\left[\mathrm{NiCl}_4\right],\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_2\),
\(\mathrm{K}_3\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right] \text { and }\left[\mathrm{Cu}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{I}\right]\)JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).JEE Mains 2024 મધ્યમ
- ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન \((BM)\)માં માપવામાં આવે છે.\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) સંકીર્ણો માં \(Fe\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.JEE Mains 2023 મધ્યમ
- સમબાજુ પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણના અડધા જેટલો છે. પ્રિઝમનો વક્રીભવનાંક __________ છે.JEE Mains 2026 મધ્યમ