JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(\mathrm{NaOH}\) ના ' \(x\) ' \(\mathrm{M}\) દ્રાવણ (' \(x\) ' મોલર) ની ઘનતા \(1.12 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. જ્યારે મોલાલિટીમાં, દ્રાવણની સાંદ્રતા \(3 \mathrm{~m}\) ( \(3 \mathrm{molal})\) છે. તો \(x\) _______ છે. (આપેલ છે : \(\mathrm{NaOH}\) નું મોલર દળ \(40 \mathrm{~g} / \mathrm{mol}\) છે )
- A \(3.5\)
- B \(3.0\)
- C \(3.8\)
- D \(2.8\)
Answer & Solution
Correct Answer
(B) \(3.0\)
Step-by-step Solution
Detailed explanation
મોલાલિટી \(=\frac{1000 \times \mathrm{M}}{1000 \times \mathrm{d}-\mathrm{M} \times(\mathrm{Mw})_{\text {દ્રાવ્ય }}}\) \(3=\frac{1000 \times \mathrm{x}}{1000 \times 1.12-(\mathrm{x} \times 40)}\) \(\mathrm{x}=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- પ્લેટિનમ ધાતુ સાથે ફોટોઈલેકિટ્રિક અસરને ઉત્પજ્ન કરવાના ક્રમમાં ફોટોન ઓછામાં આછી \(\dots\dots\dots\) \(....\,\times 10^{-19} \,J\) ઊર્જા ધરાવતી હોવી જરૂરી છે. [આપેલ:પ્લેટીનમની દેહલી આવૃત્તિ \(1.3\) \(\times 10^{15} \,s ^{-1}\) અને \(h =6.6 \times 10^{-34} \,J \,s\).]JEE Mains 2022 Easy
- સમાન પોટેન્શિયલ વડે એક પ્રોટોન અને \(Li ^{3+}\) ન્યુક્લિયસ પ્રવેગિત (accelerated) થાય છે. \(Li ^{3+}\) અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{ Li }\) અને \(\lambda_{ p }\) તે હોય તો, \(\frac{\lambda_{ Li }}{\lambda_{ p }}\) નું મૂલ્ય \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ Li ^{3+}\right.\) નું દળ \(=8.3\) પ્રોટોનનું દળ.]JEE Mains 2021 Medium
- સમચોરસ પિરામીડલ બંધારણ ધરાવતા નીચે આપેલામાંથી આંતરહેલોજનોની સંખ્યા શોઘો. \(ClF _{3}, IF _{7}, BrF _{5^{2}}, BrF _{3}, I _{2} Cl _{6^{\prime}} IF _{5}, ClF , ClF _{5}\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક ઉષ્મા એન્જિન \(324 \,K\) તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી \(300 \,J\) ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર \(180 \,J\) પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... \(K\) હશે.JEE Mains 2022 Medium
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- જો સમબાજુ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((1, 1)\) હોય અને ત્રિકોણની એક બાજુનું સમીકરણ \(3x + 4y + 3\,= 0\) હોય તો સમબાજુ ત્રિકોણના પરિવર્તુળનું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- બિંદુ \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે વર્તુળ \(x^2 + y^2 -2x -2y -2 = 0\) અને \(x^2 + y^2 - 6x-6y + 14 = 0\) ના કેન્દ્રો છે જો બિંદુ \(P\) અને \(Q\) એ વર્તુળોના છેદબિંદુઓ હોય તો ચતુષ્કોણ \(PC_1QC_2\) ક્ષેત્રફળ (ચો. એકમમાં ) .................. થાયJEE Mains 2019 Hard
- 1 nC અને 2 nC ના બે બિંદુભારો 3 cm બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ પર મૂકેલા છે. 3 nCના ભારને અનંત અંતરેથી ત્રિકોણના ત્રીજા શિરોબિંદુ પર લાવવા માટે કરેલું કાર્ય __________ \(\mu J\) છે.
\(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 N . m ^2 / C ^2\)JEE Mains 2026 Hard - વક્ર \(x^{2}=4 b(y+b), b \in R,\) નું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard