JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) A અને D ફક્ત
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(2 Fe ^{3+}+2 I ^{-} \rightarrow 2 Fe ^{2+}+ I _2\)
\(2 Fe ^{2+}+ S _2 O _8^{2-} \rightarrow 2 Fe ^{3+}+2 SO _4^{2-}\)
\(Fe ^{+3}\), \(I ^{-}\)નું \(I _2\) માં ઓક્સિડેશન કરે છે અને પોતે \(Fe ^{+2}\) માં રૂપાંતરિત થાય છે.
આ \(Fe ^{+2}\), \(S _2 O _8{ }^{2-}\) નું \(SO _4{ }^{2-}\) માં રિડક્શન કરે છે અને પોતે \(Fe ^{+3}\) માં રૂપાંતરિત થાય છે.
\(2 Fe ^{2+}+ S _2 O _8^{2-} \rightarrow 2 Fe ^{3+}+2 SO _4^{2-}\)
\(Fe ^{+3}\), \(I ^{-}\)નું \(I _2\) માં ઓક્સિડેશન કરે છે અને પોતે \(Fe ^{+2}\) માં રૂપાંતરિત થાય છે.
આ \(Fe ^{+2}\), \(S _2 O _8{ }^{2-}\) નું \(SO _4{ }^{2-}\) માં રિડક્શન કરે છે અને પોતે \(Fe ^{+3}\) માં રૂપાંતરિત થાય છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([\text{Ti}^{4+}, \text{V}^{2+}]\), \([\text{V}^{2+}, \text{Mn}^{2+}]\), \([\text{Mn}^{2+}, \text{Fe}^{3+}]\) અને \([\text{V}^{2+}, \text{Cr}^{2+}]\) પૈકી રંગીન આયનોની જોડીઓની સંખ્યા \(3\) છે.
વિધાન II: \([\text{La}^{3+}, \text{Yb}^{2+}]\), \([\text{Lu}^{3+}, \text{Ce}^{4+}]\) અને \([\text{Ac}^{3+}, \text{Lr}^{3+}]\) આયનો પૈકી પ્રતિચુંબકીય આયનોની જોડીઓની સંખ્યા \(3\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - \(Na _{( g )}\) માંથી \(Na ^{+}\) ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી \(495.8\, kJ\, mol-1\) છે, જ્યારે \(Br\) ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-325.0\, kJ\,mol^{-1}\) છે. \(NaBr\) ની લેટાઈસ એન્થાલ્પી \(-728.4\, kJ\, mol^{-1}\) આપેલ છે. તો આયોનીક ઘન \(NaBr\) ની સર્જનમાટેની ઊર્જા \((-)\) ......... \(\times 10^{-1} ,kJ \,mol ^{-1}\) છેJEE Mains 2021 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : જેલ્ડાહલ પદ્ધતિ પિરિડિનમાં નાઇટ્રોજનનો અંદાજ કાઢવા માટે લાગુ પડે છે. વિધાન \(II\) : પિરિડિનમાં હાજર નાઇટ્રોજનને જેલ્ડાહલ પદ્ધતિમાં સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતરિત કરી શકાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 મધ્યમ
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહ૨ણ નથી ?JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 મધ્યમ - 200 kg, 300 kg અને 400 kg ધરાવતા ત્રણ દળોનો 20 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તેમને તે જ કેન્દ્ર ધરાવતા 25 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર પુનઃ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કરેલું કાર્ય __________ J છે.
(ગુરુત્વાકર્ષણ અચળાંક \(G =6.7 \times 10^{-11} N m ^2 / kg ^2\))JEE Mains 2026 સરળ - એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરની કેપેસિટન્સ \(C\) છે. જ્યારે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(K = 5\) પરાવૈદ્યુત અચળાંક વડે અડધું ભરવામાં આવે છે, ત્યારે કેપેસિટન્સમાં થતો ટકાવારી વધારો _______ છે.
JEE Mains 2026 મધ્યમ - એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 મધ્યમ
- એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે.JEE Mains 2024 અઘરું
- 250 g દળ અને 100 cm લંબાઈનો એક સમાન સળિયો 40 cm ના નિશાન પર એક તીક્ષ્ણ ધાર પર સંતુલિત છે. 400 g દળ 10 cm ના નિશાન પર લટકાવેલું છે. સળિયાનું સંતુલન જાળવી રાખવા માટે, 90 cm ના નિશાન પર લટકાવવાનું દળ કેટલું છે?JEE Mains 2025 સરળ