JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
બ્યૂટિરિક એસિડ \(\left( C _{3} H _{7} COOH \right)\) માટે \(K _{ a }\) એ \(2 \times 10^{-5}\) છે. તો બ્યૂટિરિક એસિડના \(0.2 \,M\) દ્રાવણની \(pH\) .......... \(\times 10^{-1}\) છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ \(\log 2=0.30]\)
- A \(26\)
- B \(25\)
- C \(27\)
- D \(29\)
Answer & Solution
Correct Answer
(C) \(27\)
Step-by-step Solution
Detailed explanation
\(K _{ a }\) of Butyric acid \(\Rightarrow 2 \times 10^{-5} PKa =4.7\) \(pH\) of \(0.2\,M\) solution \(pH =\frac{1}{2} pK _{ a }-\frac{1}{2} \log C\) \(=\frac{1}{2}(4 \cdot 7) \frac{1}{2} \log (0.2)\) \(=2.35+0.35=2.7\) \(pH =27 \times 10^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({\left| \psi \right|^2}\) અને \(r\)(radial distance) વચ્ચેનો આલેખ નીચે દર્શાવ્યો છે . તે .. . રજૂ કરે છે .
JEE Mains 2019 Medium - નીચેના વિધાનો પૈકી ક્યુ સાચુ નથી ?JEE Mains 2014 Hard
- એક ધાતુ \(X\) ના પિગાળેલા ક્ષાર ધરાવતા વિધુતવિભાજન કોષમાંથી \(10\) \(A\) નો પ્રવાહ \(2.00\) \(h\) માટે વહે છે. અને તે કેથોડ \(0.250\) મોલ ધાતુ \(X\) જમા થવામાં પરિણમે છે. તો પિગલિત ક્ષારમાં \(X\) ની ઓક્સિડેશન અવસ્થા જળવો. \((F = 96,500\, C\))JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(3d\) શ્રેણી તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ \(2\) તત્વોના કરતાં વધારે હોય છે. કારણ \(R :\) તત્વોની \(3d\) શ્રેણીઆોમાં \(d-\)કક્ષકોનું ક્રમાનુસાર ભરાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- આપેલ પ્રક્રિયા માટે તો \('A'\) શું છે ?
JEE Mains 2021 Medium - નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2014 Easy
More PYQs from JEE Mains
- જો \(\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9\) અને \(\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,\) તો અવલોકનો \({x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}\) નું પ્રમાણિત વિચલન . . . . છે.JEE Mains 2018 Hard
- સંયોજન A, \(C _8 H _8 O _2\) ની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરતાં ક્રોસ-આલ્ડોલ સંઘનન વડે (દ્વારા) એક જ નીપજ બને છે. સંયોજન A ની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતી બે નીપજોમાંથી એક વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ છે. સંયોજન A શોધો.JEE Mains 2026 Hard
- નીચેનામાંથી કયું નિનહાઈડ્રિન સાથે હકારાત્મક કસોટી આપે છે?JEE Mains 2024 Medium
- એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
JEE Mains 2021 Medium - \(5.1\, g\, NH_4SH\) ને \(327^oC\) પર એક \(3.0\,L\) (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. \(30\%\) જેટલા ઘન \(NH_4SH\) નું \(NH_3\) અને \(HS\) વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો \(327^oC\) પર પ્રક્રિયાનો \(K_p\) કેટલો થશે? (\(R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}\), મોલર દળ \(S = 32\, g\, mol^{-1}\), મોલર દળ \(N = 14\, g\, mol^{-1}\))JEE Mains 2019 Hard
- ધારો કે રેખા \(2 x-y=10\) ને લંબ રેખા એ પ૨વલય \(y^2=4(x-9)\) ને બિંદુ \(P\) પર સ્પર્શે છે. બિંદુ \(P\) નું વર્તુળ \(x^2+y^2-14 x-8 y+56=0\) ના કેન્દ્ર થી અંતર ............ છે.JEE Mains 2024 Hard