JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........
- A \(5\)
- B \(22\)
- C \(19\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(C) \(19\)
Step-by-step Solution
Detailed explanation
\(XeF _{6}+2 H _{2} O \longrightarrow XeO _{2} F _{2}+4 HF\) \(\quad\)(A) \(\quad\) (Limited water) Structure of \('A'\) \([Image]\) Total \(l.p.\) on \(( A )=19\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
JEE Mains 2021 Easy - સૂચી \(- I\) અને સૂચી \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - Cl \to R - CHO}
\end{array}\)\((i)\) \(Br _{2} / NaOH\) \((b)\) \(\begin{array}{*{20}{c}}
{R - C{H_2} - COOH \to R - CH - COOH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Cl}
\end{array}\)\((ii)\) \(H _{2} / Pd - BaSO _{4}\) \((c)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - N{H_2} \to R - N{H_2}}
\end{array}\)\((iii)\) \(Zn ( Hg ) /\) સાંદ્ર. \(HCl\) \((d)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - C{H_3} \to R - C{H_2} - C{H_3}}
\end{array}\)\((iv)\) \(Cl _{2}\) / લાલ \(P , H _{2} O\) JEE Mains 2021 Easy - નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard - નીચેનામાંથી સાચા વિધાનો છે: \(A\). ઋણભારિત લિગાન્ડ્સની પ્રબળતા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. \(B\). સંયોજકતા બંધ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની ગતિશીલ સ્થિરતાનું માત્રાત્મક અર્થઘટન કરતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણના નિર્માણમાં સંકળાયેલ સંકરણ \(\mathrm{dsp}^2\) છે. \(D\). cis- \(\left[\mathrm{PtCl}_2(\text { en })_2\right]^{2+}\) ના શક્ય સમઘટક(ઓ) ની સંખ્યા એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી માં ઇથેનોલ માં દહન ઉષ્મા \(-327\, kcal\) છે અચળ કદે અને \(27^{\circ} C\) તાપમાને કેટલી ઉષ્મા મુક્ત થાય છે ?\(\left( R =2\, cal\, mol ^{-1}\, K ^{-1}\right)\)JEE Mains 2020 Hard
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયાના \(99.9\%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય \(\left(\mathrm{t}_{1 / 2}\right)\) ના____________ સમય જેટલો છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- 400 g નો એક નક્કર સમઘન જેની બાજુની લંબાઈ 10 cm છે, તે પાણીમાં તરે છે. સમઘનનું કેટલું કદ પાણીની બહાર હશે?
(આપેલ છે: પાણીની ઘનતા \(=1000 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) )JEE Mains 2025 Easy - બિંદુ \((4,3)\) તથા ઉપવલય \(x^{2}+2 y^{2}=4\) પરનાં બિંદુુઓને જોડતી રૈખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એ\(\dots\dots\dots\) ઉત્કેન્દ્રતાવાળો ઉપવલય છે.JEE Mains 2022 Hard
- જો \(A = \left( {\begin{array}{*{20}{c}}
{\cos \,\alpha }&{ - \sin \,\alpha }\\
{\sin \,\alpha }&{\cos \,\alpha }
\end{array}} \right)\), \(\left( {\alpha \in R} \right)\) આપલે છે કે જેથી \({A^{32}} = \left( {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right)\) તો \(\alpha \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard - જો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ \(60 \mathrm{MHz}\) હોય અને તે હવામાં \(z\) દિશામાં ગતિ કરતું હોય તો આનુષાંગિક વિદ્યુત અને ચું:બકીય ક્ષેત્ર સદિશો એકબીજાને લંબ હશે અને તેની તરંગલંબાઈ (મીટરમાં) _______ હશે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં પ્રવાહ \(I_1\) નું મૂલ્ય \(..............\) થશે.
JEE Mains 2023 Hard - ધારો કે \(f(x)=\int_0^x\left(t+\sin \left(1-e^t\right)\right) d t, x \in \mathbb{R}\). તો \(\lim _{x \rightarrow 0} \frac{f(x)}{x^3}\) = ...........JEE Mains 2024 Hard