JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
સંપૂર્ણ દહન કર્યા બાદ \(22 \mathrm{~g} \mathrm{CO}_2\) ને ઉત્પન્ન કરવા માટે મિથેનનું જરૂરી દળ _________\(\mathrm{g}\) છે. (મોલરદળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં આપેલ છે \(\mathrm{C}=12.0\) \( \mathrm{H}=1.0 \) \( \mathrm{O}=16.0)\)
- A \(5\)
- B \(9\)
- C \(8\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_4+2 \mathrm{O}_2 \rightarrow \mathrm{CO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) Moles of \(\mathrm{CO}_2=\frac{22}{44}=0.5\) So, required moles of \(\mathrm{CH}_4=0.5\) \(\text { Mass }=0.5 \times 16=8 \mathrm{gm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium - એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા \(6\) ગણો વધારે \(O _{2}\) ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો \(CO _{2}\) પોતાના કરતા \(4\) ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર \(C _{ x } H _{ y }\) છે. તો \(y\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- ઘન બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા નિશ્ચિત કદે \(27^{\circ} \mathrm{C}\) તાપમાને \(-321.30 \mathrm{~kJ}\) છે. નિશ્ચિત દબાણે દહન ઉષ્મા \((-321.30-x R)\) \(\mathrm{kJ}\) છે, તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
A. પ્રોપેનાલ અને પ્રોપેનોન ક્રિયાશીલ સમઘટકો છે.
B. ઇથોક્સિઇથેન અને મેથોક્સિપ્રોપેન મેટામર છે.
C. બ્યુટ-2-ઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે.
D. બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન ક્રિયાશીલ સમઘટકો છે.
E. પેન્ટેન અને 2, 2-ડાઇમિથાઇલ પ્રોપેન શૃંખલા સમઘટકો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. સૂચિ \(-I:\) આકૃતિમાં આપેલ છે. સૂચિ \(-II\) \((I)\) ગેટરમેન-કોચ પ્રક્રિયા \((II)\) ઈટાર્ડ પ્રક્રિયા \((III)\) સ્ટિફન પ્રક્રિયા \((IV)\) રોઝનમન્ડ પ્રક્રિયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(R =5\,\Omega \) ના બે સમાન અવરોધો અને \(L=2\, mH\) ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(15 \,V\) ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......\(A\) હશે?
JEE Mains 2019 Medium - \(298\,K\) એ કોષ આપેલ પ્રક્રિયા માટે પોટેન્શિયલ \(Pt \left| H _{2}( g , 1 bar )\right| H ^{*}( aq ) \| Cu ^{2+}( aq ) \mid Cu ( s )\) \(0.31\,V\) છે. આ એસિડિક દ્રાવણની \(pH\) માલુમ પડી. જ્યારે \(Cu ^{2+}\) નું સાંદ્રતા \(10^{-x} m\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\). (આપેલ: \(E _{ Cu ^{2+} / Cu }^{\ominus}=0.34 \,V\) અને \(\left.\frac{2.303 RT }{ F }=0.06\, V \right)\)JEE Mains 2022 Medium
- કાટકોણ ત્રિકોણ \(OAB\) ના શિરોબિંદુ \(A\) અને \(B\) પર \(Q _{1}\) અને \(Q _{2}\) વિધુતભાર મૂકેલા છે. તો \(O\) બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો \(Q _{1} / Q _{2}\) એ કોના સપ્રમાણમાં હોય
JEE Mains 2020 Hard - અતિવલય \(16 \mathrm{x}^{2}-9 \mathrm{y}^{2}+\) \(32 x+36 y-164=0\) પરના બિંદુ \(\mathrm{P}\) અને તેની નાભીઓ દ્વારા બનતા ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ મેળવો.JEE Mains 2021 Hard
- એક કંપનીમાં મોટરસાયકલનાં નિર્માણ માટે બે કારખાના \(A\) અને \(B\) છે . \(60 \%\) મોટરસાયકલ નું કારખાના \(A\) માં નિર્માણ થાય છે અને બાકી રહેલા નું કારખાના \(B\) માં નિર્માણ થાય છે. કારખાના \(A\) માં નિર્મિત \(80 \%\) મોટરસાયકલને આદર્શ ગુણવત્તાની કક્ષામાં મુકવામાં આવી છે, જયારે કારખાના \(B\) માં નિર્મિત \(90\%\) મોટરસાયક્લને આદર્શ ગુણવત્તાની કક્ષા માં મુકવામા આવી છે. કુલ ઉત્પાદન માંથી એક મોટરસાયકલ યાદચ્છિક રીત પસંદ કરવામાં આવે છે અને તે આદર્શ ગુણવત્તાની કક્ષાની માલુમ થાય છે. તે કારખાના \(B\) માં નિર્માણ પામવાની સંભાવના જો \(p\) હોય, તો \(126 p =\) ...............JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયું/કયા એમાઇન(ઓ) સકારાત્મક કાર્બિલએમાઇન કસોટી દર્શાવે છે?
(A)
(B) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{NH}\)
(C) \(\mathrm{CH}_3 \mathrm{NH}_2\)
(D) \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{~N}\)
(E)
JEE Mains 2025 Medium