JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જલીય દ્રાવણમાં \(MgCl _2\) ના \(80\,mole\) ટકાવાર વિયોજીત થાય છે.\(38^{\circ} C\) પર \(MgCl _2\) ના \(1.0\,molal\) જલીય દ્રાવણનું બાષ્પ દબાણ \(.......\,mm\,Hg\) છે.(નજીકની પૂર્ણાક) આપેલ : \(38^{\circ}\,C\) પર પાણીનું બાષ્પદબાણ \(50\,mm\,Hg)\) છે.
- A \(47\)
- B \(48\)
- C \(46\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(B) \(48\)
Step-by-step Solution
Detailed explanation
\(MgCl _2 \rightarrow Mg ^{+2}+2 Cl ^{-}\) \(1-\alpha \quad \alpha \quad 2 \alpha\) \(i =1+2 \alpha(\alpha=0.8)\) \(i =2.6\) \(\frac{\Delta p }{ p ^{\circ}}=\frac{ i \times n _2}{ n _1}\) \(\Delta p =2.34\) \(p _s=47.66\) \(p _{ s } \cong 48\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાંદ્રતા પર બે વિદ્યુતવિભાજ્યોની મોલર વાહકતા નો આધાર \((dependence)\) નીચે આકૃતિમાં દર્શાવેલ છે.\(\Lambda \stackrel{\circ}{m}\) એ સિમિત મોલર વાહક્તા છે. નીચે આપેલા માંથી ખોટા વિધાન(નો)ની સંખ્યા \(..........\) છે. \((A)\) \(\Lambda \stackrel{0}{ m }\) for electrolyte \(A\) is obtained by extrapolation \((B)\) વિદ્યુતવિભાજ્ય \(B\) માટે \(\Lambda m\) વિરૂદ્ધ \(\sqrt{c}\) આલેખ સીધી રેખા મળે છે અને સાથે આંતરછેદ એ \(\Lambda \stackrel{0}{ m }\) ને બરાબર (સમાન) છે. \((C)\) અનંત મંદન પર વિદ્યુતવિભાજ્ય \(B\) માટે વિયોજન અંશ નું મૂલ્ય શૂન્ય પ્રસ્થાપિત કરે છે. \((D)\) વિદ્યુતવિભાજ્ય \(A\) અથવા \(B\) માટે \(\Lambda \stackrel{0}{ m }\) વ્યક્તિગત આયનો માટે \(\lambda^{\circ}\) નો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે ?
JEE Mains 2023 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (સંયોજન) સૂચિ-II (પરીક્ષણ) A. સાયક્લોહેક્ઝેનોલ I. હિન્સબર્ગ પ્રક્રિયક કસોટી B. સાયક્લોહેક્ઝેનેમાઇન II. ફ્થેલીન રંગક કસોટી C. સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઇડ III. લુકાસ કસોટી D. ફિનોલ IV. ટોલેન્સ કસોટી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - \(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]JEE Mains 2021 Hard
- \(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે. \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)JEE Mains 2020 Medium
- નીચેના અણુઓ/પ્રજાતિઓનો વિચાર કરો:

\((x)\) ટ્રોપોન, \((y)\) એસિટોન, \((z)\) એસિટેટ આયન
કાર્બન-ઓક્સિજન દ્વિબંધની લંબાઈનો સાચો ક્રમ છે:JEE Mains 2026 Medium - આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છેJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- કીટોનની ક્લેમેન્સન રીડક્સન કોની હાજરીમાં કોના દ્વારા બનાવવામાં આવે છે ?JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.JEE Mains 2022 Medium
- ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((v_{rms})\) ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(f:(0, \infty) \rightarrow R\) અને \(\mathrm{F}(x)=\int_0^x \mathrm{t} f(\mathrm{t}) \mathrm{dt}\). જે \(\mathrm{F}\left(x^2\right)=x^4+x^5\) હોય, તો \(\sum_{\mathrm{r}=1}^{12} f\left(\mathrm{r}^2\right)=\)....................JEE Mains 2024 Hard
- પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard