JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \({Cu}^{2+}, {Cr}^{3+}, {Sc}^{+}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\({Cu}^{2+}:[{Ar}] 3 {~d}^{9} 4 {~s}^{0}\)
\({Cr}^{3+}:[{Ar}] 3 {~d}^{3} 4 {~s}^{0}\)
\({Sc}^{+}:[{Ar}] 3 {~d}^{1} 4 {~s}^{1}\)
All are coloured and paramagnetic due to presence of unpaired \({e}^{-}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{Cu}^{+}, \mathrm{Cu}^{2+}, \mathrm{Cr}^{2+}\) અને \(\mathrm{Cr}^{3+}\) આયનોના માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો \((\mathrm{BM})\) નો સાચો ઘટતો ક્રમ ક્યો છે?JEE Mains 2025 મધ્યમ
- \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 અઘરું
- એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 અઘરું - \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 અઘરું
- મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ? \(A.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે. \(B.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે. \(C.\) એન્ટ્રોપી ફેરફાર ધન છે. \(D\) એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.JEE Mains 2022 મધ્યમ
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- માધ્યમમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overline{E}(x,t) = 25\ sin(2.0 \times 10^{15}t - 10^{7}x)\hat{n}\) વડે અપાયેલ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક ___________ છે.
(બધા માપ SI એકમોમાં છે)JEE Mains 2026 અઘરું - \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 અઘરું
- તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ \(A\) અને \(B\) છે, જેની સમાન સંખ્યા ઘનતા \(2 \times\) \(10^{25}\, / {m}^{3}\) છે. \({A}\) અને \({B}\) નો વ્યાસ અનુક્રમે \(10\, \mathring A\) અને \(5\, \mathring A\) છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. \(A\) અને \(B\) ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર \(.....\,\times 10^{-2}\) થાય.JEE Mains 2021 મધ્યમ
- યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 મધ્યમ
- એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 અઘરું