JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેના તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે જણાવો. \((a)\; C \;\;(b)\; O \;\;(c)\; F\;\; (d) \;Cl\;\; (e)\; Br\)
- A \((b) < (c) < (d) < (a) < (e)\)
- B \((a) < (b) < (c) < (d) < (e)\)
- C \((d) < (c) < (b) < (a) < (e)\)
- D \((c) < (b) < (a) < (d) < (e)\)
Answer & Solution
Correct Answer
(D) \((c) < (b) < (a) < (d) < (e)\)
Step-by-step Solution
Detailed explanation
If the given elements are arranged according to their position in periodic table Atomic radius \(C > O > F < Cl < Br\) \(Br > Cl > C > O > F\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl_{2} > Br_{2} > F_{2} > I_{2}\) છે.
વિધાન II: ધાતુ હેલાઇડ્સ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ \([SnCl_{4} > SnCl_{2}]\), \([PbCl_{4} > PbCl_{2}]\) અને \([UF_{4} > UF_{6}]\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો.
\(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{KOH}}[\mathrm{A}] \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{H}_2 \mathrm{SO}_4}[\mathrm{~B}]+\mathrm{K}_2 \mathrm{SO}_4\)
અનુક્રમે નીપજો \([A]\) અને \([B]\) છે :JEE Mains 2025 Medium - ઈથેનાલ સાથે સેમીકાર્બેઝાઈડની પ્રક્રિયાથી બનતું સંયોજન _______ નાઈટ્રોજન પરમાણુઓ ધરાવે છે.JEE Mains 2024 Hard
- પેપ્ટાઇડ IIe\(-\)Arg\(-\)Pro, માં હાજર કિરાલ કાર્બન્સની સંખ્યા .....JEE Mains 2020 Medium
- \(20.8\%\) \(BaCl_2\) ના \(100\,mL\) દ્રાવણ ને \(9.8\%\) \(H_2SO_4\) ના \(50\,mL\) દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા \(BaSO_4\) નો જથ્થો ............. \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Hard
- એક ત્રિબિસ્થાપિત \((trisubstituted)\) સંયોજન “\(A\), \(C_{10}H_{12}O_2\) હકારાત્મક તટસ્થ \(FeCl_3\) કસોટી આપે છે. સંયોજન \(A\) ની \(NaOH\) અને \(CH_3Br\) સાથેની પ્રક્રિયાથી \(C_{11}H_{14}O_2\)મળે છે અને હાઈડ્રોઆયોડિક એસિડ સાથે મિથાઈલ આયોડાઈડ અને સાંદ્ન ગરમ \(NaOH\) સાથે સંયોજન \(B\),\(C_{10}H_{12}O_2\) આપે છે.સંયોજન \(A\) એ આલ્કલાઈન \(KMnO_4\),નો રંગ દુર કરે છે સંયોજન \(A\) માં રહેલ/રહેલા \(\pi\)-બંધ/ધોની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(M=\left[\begin{array}{cc}0 & -\alpha \\ \alpha & 0\end{array}\right]\), જ્યાં \(\alpha\) શુન્યેતર વાસ્તવિક સંખ્યા છે, અને \(N=\sum_{k=1}^{49} M^{2 k}\).જો \(\left(I-M^{2}\right) N=-2 I\) હોય તો \(\alpha\) નું ધનપૂણાંક મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- n નું સૌથી નાનું મૂલ્ય જેના માટે \((\sqrt[3]{7}+\sqrt[12]{11})^{\mathrm{n}}\) ના દ્વિપદી વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા 183 છે, તે છે :JEE Mains 2025 Medium
- ધારો કે \(S =\{1,2,3, \ldots, 10\}\). ધારો કે \(S\) ના બધાજ ઉપગણોનો ગણ \(M\) છે. તો સંબંધ \(R =\{( A , B ): A \cap B \neq \phi\); \(A , B , \in M \}\) એ ........... છે.JEE Mains 2024 Hard
- શ્રેણી \(\frac{3}{1^{2} \times 2^{2}}+\frac{5}{2^{2} \times 3^{2}}+\frac{7}{3^{2} \times 4^{2}}+\ldots\) ના પ્રથમ દસ પદોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(f\) અને \(g\) એ \((-2,2)\) પરનાં એવા દ્વિ વિકલનીય ચુગ્મ વિધેયો છે કે જેથી \(f\left(\frac{1}{4}\right)=0, f\left(\frac{1}{2}\right)=0, f(1)=1\) અને \(g\left(\frac{3}{4}\right)=0, g(1)=2 .\) ,તો \((-2,2)\) માં, \(f(x) g^{\prime \prime}(x)+f^{\prime}(x) g^{\prime}(x)=0\) ના ઉકેલોની ન્યૂનતમ સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપJEE Mains 2014 Hard