ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)

નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચુ છે.
  4. D \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Phenolphthalein dissociate in basic medium \(HPh ( aq ) \rightleftharpoons H ^{+}+ Ph ^{-}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app