JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(6.023 \times 10^{22}\) અણુઓ પદાર્થ \('x'\) ના \(10 \,g\) માં હાજર છે. \(2\, L\) દ્રાવણમાં પદાર્થ \({ }^{\prime} x ^{\prime}\) ના \(5\, g\) ધરાવતા દ્રાવણની મોલારિટી .......... \(\times 10^{-3}\) છે.
- A \(20\)
- B \(25\)
- C \(22\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(B) \(25\)
Step-by-step Solution
Detailed explanation
moles \(=\frac{\text { number of molecules }}{6 \times 10^{23}}=\frac{\text { given mass }}{\text { molar mass }}\) \(\Rightarrow\) molar mas \(=\frac{10 \times 6.023 \times 10^{23}}{6.023 \times 10^{22}}=100 g / mol\) \(\Rightarrow\) molarity…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક દ્વિઅંગી દ્રાવણનો વિચાર કરો જેમાં બે બાષ્પશીલ પ્રવાહી ઘટકો 1 અને \(2\) છે. ઘટક 1 ના પ્રવાહી અને બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે \(x_1\) અને \(y_1\) છે. \(\frac{1}{x_1}\) વિરુદ્ધ \(\frac{1}{y_1}\) ના સુરેખ આલેખનો ઢાળ અને આંતરછેદ અનુક્રમે શું આપવામાં આવે છે?JEE Mains 2025 Medium
- ડાયનાઇટ્રોજનના સંદર્ભમાં સાચુ વિધાન કયુ છે?JEE Mains 2020 Medium
- \(Na\) નો પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ \(5.1\, eV\) છે. તો \(Na^+\) ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ................. \(\mathrm{eV}\) શોધો.JEE Mains 2013 Hard
- નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 Easy - નીચે આપેલ સંયોજનના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે? \(\mathop {{C_2}{H_5}OH}\limits_{\left( I \right)} \) \(\mathop {{C_2}{H_5}Cl}\limits_{\left( {II} \right)} \) \(\mathop {{C_2}{H_5}C{H_3}}\limits_{\left( {III} \right)} \) \(\mathop {{C_2}{H_5}OC{H_3}}\limits_{\left( {IV} \right)} \)JEE Mains 2017 Hard
- નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \(\left( {2,\alpha ,\beta } \right)\) એ સમતલ પર આવેલ છે કે જે બિંદુઓ \((3, 4, 2)\) અને \((7, 0, 6)\) માંથી પસાર થાય અને સમતલ \(2x - 5y = 15\) ને લંબ હોય તો \({2\alpha - 3\beta }\) મેળવો.JEE Mains 2019 Hard
- નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ \(8 \times 10^{28}\,m ^{-3}\) જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ \(= 2 10^{-6}\,m ^2\) છે અને તે \(3.2\,A\) પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ \(.......\times 10^{-6}\,ms ^{-1}\) છે.JEE Mains 2023 Easy
- \(27\) એક સમાન બુંદોને દરેકને \(22 \,V\) થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......\(V\) થશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(200 \, \frac{ N }{ C }\) સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે \(30^{\circ}\) નો કોણ રચે છે. \(1\, kg\) દળ અને \(5\, mC\) વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી \(1\, m\) ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક \(0.2\) હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.(\(s\) માં) \(\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.\); \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]\)
JEE Mains 2021 Hard