ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(BF _4^{-}, SiF _4, XeF _4\) અને \(SF _4\) પૈકી કે જે અસમાન E-F બંધ લંબાઈ ધરાવે છે તેવા સ્પીસીઝોની સંખ્યા બે છે. અહીંયા E મધ્યસ્થ પરમાણુ છે.
વિધાન II: \(O _2^{-}, O _2^{2-}, F _2\) અને \(O _2^{+}\) પૈકી \(O _2^{-}\) મહત્તમ (સૌથી વધુ) બંધ ક્રમાંક ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
  2. B વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
  4. D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.

Step-by-step Solution

Detailed explanation

\(BF _4^{-}, SiF _4\) અને \(XeF _4\) માં બધી બંધ લંબાઈ સમાન હોય છે.અણુઓ બંધ ક્રમ \(O _2^{+}\) → 2.5 \(O_2^{-}\) → 1.5 \(O _2^{2-}\) → 1 \(F_2\) → 1
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app