JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
1 લિટર બફર દ્રાવણ નિર્ભેળ પાણીમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NH}_4 \mathrm{Cl}\) પ્રત્યેકના 0.10 મોલ ઉમેરીને તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત દ્રાવણમાં HCl ના 0.05 મોલ ઉમેરવાથી pH માં થતો ફેરફાર ________ \(\times 10^{-2}\) છે, (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે : \(\mathrm{NH}_3\) નો \(\mathrm{pK}_{\mathrm{b}}=4.745\) અને \(\log _{10} 3=0.477\))
- A 40
- B 48
- C 50
- D 52
Answer & Solution
Correct Answer
(B) 48
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{pOH}=\mathrm{pK}_{\mathrm{b}}+\log \frac{\left[\mathrm{NH}_4^{+}\right]}{\left[\mathrm{NH}_3\right]} \\ & \mathbf{p O H}=4.745 \end{aligned}\) 0.05 મોલ HCl ઉમેરતા…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([image]\) મેલેઇક એનહાઇડ્રાઈડ મેલેઇક એનહાઇડ્રાઇડ કોના દ્વારા તૈયાર કરી શકાય છે?
JEE Mains 2021 Hard - \(0.001\,mm\) જાડાઈના નિકલ સ્તરનું \(100\,cm ^2\) વિસ્તારના એક ધાતુનું કટિંગ (થર) કરવામાં આવ્યું. ઇચ્છિત સ્તરનું થર (કોટ) ચઢાવવા માટે \(Ni \left( NO _3\right)_2\)ના દ્રાવણમાથી \(2A\) નો પ્રવાહ એ '\(x\)' સેકન્ડો માટે પસાર કરવામાં આવ્યો. તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.(નજીકનો પૂર્ણાક) ( \(\rho_{ Ni }\) (નિકલની ધનતા) એે \(10\,g\,mL ^{-1}\) છે.નિકલનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left( F =96500\,C\,mol ^{-1}\right)\)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પ્રેરણાદાયક અસરના આધારે, આલ્કાઇલ કાર્બેનાયન (carbanions) ની સ્થિરતાનો ક્રમ CH\(_3^- >\) CH\(_3\)-CH\(_2^- >\) (CH\(_3\))\(_2\)CH\(^- >\) (CH\(_3\))\(_3\)C\(^-\).
વિધાન II: એલાઇલ અને બેન્ઝાઇલ કાર્બેનાયન પ્રેરણાદાયક અસર દ્વારા વધુ સ્થાયી થાય છે અને સંસ્પંદન અસર દ્વારા નહીં.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોJEE Mains 2026 Easy - \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 Medium
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ \(7-9\) ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-\(5\) થી સમૂહ-\(11\) ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. કારણ : સમૂહ \(7-9 \) ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.JEE Mains 2020 Medium
- \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (\(kJ/mol\) માં) અનુક્રમે જણાવો.JEE Mains 2020 Medium
- નીચેના કૅટાયનો પૈકી, \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથેના તેમના ઓળખ પરીક્ષણોમાં લાક્ષણિક અવક્ષેપ આપશે તે કૅટાયનોની સંખ્યા _____ છે.
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Fe}^{3+}, \mathrm{Ba}^{2+}, \mathrm{Ca}^{2+}, \mathrm{NH}_4^{+}, \mathrm{Mg}^{2+}, \mathrm{Zn}^{2+}\)JEE Mains 2025 Medium - \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરોJEE Mains 2022 Medium
- \(50\,cm\) લંબાઈ અને \(10\,g\) દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ \(60\,ms ^{-1}\) જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^2\) અને તેનો યંગ-મોડ્યુલસ \(1.2 \times 10^{11}\,Nm ^{-2}\) છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ \(x \times 10^{-5} \;m\) જેટલું છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.JEE Mains 2022 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરીપથમાં સ્થિત સ્થિતિમાં સંઘારકમાં સંગ્રહિત વિદ્યુતભાર \(.......\times 10^{-6} C\) હશે.
JEE Mains 2022 Hard - ધારોકે \(A =\{-4,-3,-2,0,1,3,4\}\) અને \(R =\left\{(a, b) \in A \times A : b=|a|\right.\) આથવા \(\left.b^2=a+1\right\}\), આ \(A\) પર વ્યાખ્યાયિત સંબંધ છે.તો સંબંધ \(R\) સ્વવાચક તથા સંમિત બને તે માટે તેમા ઉમેરવા પડતા ન્યૂનતમ ઘટકની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Medium