ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)

નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે. કારણ \(R :\) પાણી \(NH _{3}\) સાથે એસિડ તરીકે અને \(H _{2} S\) સાથે બેઈઝ તરીકે વર્તે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાચું છે, પરંતુ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\(\underset{\text { Acid }}{ H _{2} S }+\underset{\text { Base }}{ H _{2} O } \rightleftharpoons H _{3} O ^{+}+ HS ^{-}\) \(\underset{\text { Acid }}{ H _{2} O }+\underset{\text { Base }}{ NH _{3}} \rightleftharpoons NH _{4} OH\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app