ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

\(35^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{CS}_{2}\), નું બાષ્પદબાણ \(512\; \mathrm{mm}\) \(Hg\) અને  એસિટોનનું \(344\; \mathrm{mm}\) \(Hg\) છે. \(\mathrm{CS}_{2}\) ના  એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ \(600\; \mathrm{mm}\; Hg\) છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?

  1. A \(35^oC\) પર દ્રાવણ બનાવવા ઉષ્મા શોષાવી જોઇએ
  2. B આ પ્રણાલીમાં રાઉલ્ટના નિયમનું પાલન થતુ નથી
  3. C \(100\; mL\; CS_2\) અને \(100\; mL\) એસિટોનના મિશ્રણનું કદ \(< 200 \;mL\) થશે
  4. D તેઓ પોતે સ્વતંત્ર રીતે હોય તેના કરતા \(CS_2\) અને એસિટોન ઓછા જોડાયેલા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(100\; mL\; CS_2\) અને \(100\; mL\) એસિટોનના મિશ્રણનું કદ \(< 200 \;mL\) થશે

Step-by-step Solution

Detailed explanation

The vapour pressure of mixture \((=600\; \mathrm{mm} \;\mathrm{Hg}\) ) is greater than the individual vapour pressure of its constituents (Vapour pressure of \(\mathrm{CS}_{2}=512\; \mathrm{mm}\; Hg\), acetone \(=344 \;\mathrm{mm}\; Hg\) ). Hence, the solution formed shows…