JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- C વિધાન I અને વિધાન II બંને સાચા છે
- D વિધાન I અને વિધાન II બંને ખોટા છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I અને વિધાન II બંને ખોટા છે
Step-by-step Solution
Detailed explanation
P - ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ એ હિન્સબર્ગ પ્રક્રિયક છે. ⇒ તે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન્સ સાથે પ્રતિક્રિયા આપે છે, તૃતીયક સાથે નહીં. ⇒ \(1^{\circ}\) એમાઇનની નીપજ ⇒ બેઈઝ (NaOH) માં દ્રાવ્ય \(2^{\circ}\) એમાઇનની નીપજ ⇒ એસિડ \(( HCl )\) માં દ્રાવ્ય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A.\) \(\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]\) \(I.\) \(\mathrm{sp}^3\) \(B.\) \(\left[\mathrm{Ni}(\mathrm
{CO})_4\right]\)\(II.\) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) \(C.\) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)
_6\right] \mathrm{Cl}_3\)\(III.\) \(\mathrm{dsp}^2\) \(D.\) \(\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]\) \(IV.\) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) JEE Mains 2024 Medium - પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))JEE Mains 2020 Medium
- \(Na \left[ Co ( bpy ) Cl _4\right]\) માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્શા અને સંવર્ગ આંકની સરવાળો \(.........\) છે.
JEE Mains 2022 Easy - \(288 \,{~K}\) પર સંતુલન પ્રક્રિયા માટે \({N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}\) \({K}_{{p}}\)નું મૂલ્ય \(47.9\) છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે \({K}_{{C}}\) \(......\) છે. \(\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરોJEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?
JEE Mains 2020 Medium - ઉગમબિંદૂ માંથી પસાર થતી અને કેન્દ્ર એ સુરેખા \(y=x\) પ૨ આવેલ હોય તેવી વર્તુળ સંહતિ નું વિકલ સમીક૨ણ ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે પરવલય \(y=x^2+\mathrm{p} x-3\), નિર્દેશાંક અક્ષોને બિંદુઓ \(\mathrm{P}, \mathrm{Q}\) અને R પર મળે છે. જો કેન્દ્ર \((-1,-1)\) વાળું વર્તુળ C બિંદુઓ \(P, Q\) અને \(R\) માંથી પસાર થાય, તો \(\triangle P Q R\) નું ક્ષેત્રફળ:JEE Mains 2025 Medium
- જો રેખા \(\frac{{x - 3}}{2} = \frac{{y + 2}}{{ - 1}} = \frac{{z + 4}}{3}\) એ સમતલ \(lx + my - z = 9\) માં આવેલી હોય ,તો \({l^2} + {m^2} = \;.\;.\;.\;.\;.\;\)JEE Mains 2016 Medium
- કણનો સ્થાન સદીશ \(\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(\omega\) અચળાંક અને \(t\) સમય છે.તો નીચેનામાથી કણના વેગ \(\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})\) અને પ્રવેગ \(\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})\) માટે શું સાચું પડે?JEE Mains 2020 Medium
- ધારોકે \(A =\left[ a _{ ij }\right]_{2 \times 2}\), જ્યાં પ્રત્યેક \(i , j\) માટ \(a _{ ij } \neq 0\) અને \(A ^2= I\).ધારોકે \(A\) ના તમામ વિકર્ણી ઘટકોનો સરવાળો \(a\) છે અને \(b =| A |\). તો \(3 a ^2+4 b ^2=.......\)JEE Mains 2023 Hard