JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન \(.......\) હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.
- A \({AgNO}_{3}\)
- B \({HNO}_{3}\)
- C \({BaSO}_{4}\)
- D \({CuSO}_{4}\)
Answer & Solution
Correct Answer
(A) \({AgNO}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
Organic compound is heated with fuming nitric acid in the presence of silver nitrate in carius method. Lunar caustic \(\left({AgNO}_{3}\right)\) is used as reagent hare to distinguish \({Cl}^{-}, {Br}\) and \({I}^{-}\)respectively as follows.…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- સલ્ફરના અનુમાનમાં, 0.20 g શુદ્ધ કાર્બનિક સંયોજને 0.40 g બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1} \%\) છે.
(મોલર દળ : \(\mathrm{O}=16, \mathrm{~S}=32, \mathrm{Ba}=137\) \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium - \({AB}_{3}\) એક આંતરહેલોજન \(T-\) આકારનું પરમાણુ છે. \({A}\) પર ઇલેક્ટ્રોનની અયુગ્મિત જોડની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Easy
- જે તત્ત્વ બાકીના તત્ત્વોના સમાન આવર્તનું નથી (આધુનિક આવર્ત કોષ્ટક) તે _______ છે.JEE Mains 2025 Easy
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- વર્તુળો પરના બિંદુઓ \(P _{1}\) અને \(P _{2}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો કે જેમાં એક બિંદુ\(P _{1}\) એક વર્તુળ પર અને બીજું બિંદુ \(P _{2}\) એ બીજા વર્તુળ પર વર્તુળ પર આવેલ છે. જ્યાં વર્તુળોના સમીકરણો \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) ; \(x^{2}+y^{2}-24 x-10 y+160=0\) છે.JEE Mains 2021 Hard
- M દળ અને આડછેડનું ક્ષેત્રફળ A ધરાવતો એક નળાકાર બ્લોક (ચોસલું) તેની અક્ષ શિરોલંબ રહે તેમ \(\rho\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જ્યારે ચોસલાને થોડોક દબાવીને છોડી દેવામાં આવે ત્યારે તે દોલનો કરે છે. દોલનનો આવર્તકાળ __________ છે.JEE Mains 2026 Medium
- \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણોJEE Mains 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.
JEE Mains 2021 Hard - સમતલ \(E\) એ બંને સમતલો \(2 x -2 y + z =0\) અને \(x - y +2 z =4\) ને લંબ છે અને બિંદુ \(P (1,-1,1)\) માંથી પસાર થાય છે જો સમતલ \(E\) એ બિંદુ \(Q(a, a, 2)\) થી \(3 \sqrt{2}\) અંતરે હોય તો \(( PQ )^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- પ્લેટનું ક્ષેત્રફળ \(A\) એને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર ડાઇલેક્ટ્રિકથી ભરેલું છે. કેપેસિટરની ક્ષમતા શું હશે જ્યારે ડાઇલેક્ટ્રિકની પરમિટિવિટી નીચે પ્રમાણે બદલાય. \(\varepsilon(x)=\varepsilon_{0}+k x, \text { for }\left(0\,<\,x \leq \frac{d}{2}\right)\) \(\varepsilon(x)=\varepsilon_{0}+k(d-x)\), for \(\left(\frac{d}{2} \leq x \leq d\right)\)JEE Mains 2021 Hard