JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
લુઈસ સિદ્ધાંત અનુસાર, \(XeO_6^{4-}\) આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ \(\sigma\) બંધ-યુગ્મ અને ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મની કુલ સંખ્યા _____ છે.
- A 2
- B 3
- C 6
- D 8
Answer & Solution
Correct Answer
(C) 6
Step-by-step Solution
Detailed explanation
\(XeO_6^{4-}\) માં મધ્યસ્થ પરમાણુ ઝેનોન (Xe) છે. Xe માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા \(8\) છે. \(XeO_6^{4-}\) માં Xe ની ઓક્સિડેશન અવસ્થા \(x\) ધારો. \(x + 6(-2) = -4\) \(x = +8\) કારણ કે Xe ની ઓક્સિડેશન અવસ્થા \(+8\) છે, તેના બધા જ \(8\) સંયોજકતા ઇલેક્ટ્રોન \(6\) ઓક્સિજન પરમાણુઓ…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સલ્ફ્યુરસ એસિડ \(\left( H _{2} SO _{3}\right)\) \(Ka _{1}=1.7 \times 10^{-2}\) અને \(Ka _{2}=6.4 \times 10^{-8}\) ધરાવે છે. \(0.588 \,M\, H _{2} SO _{3}\) ની \(pH\) ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના આંકલનમાં, પદાર્થના \(0.2\) g માંથી \(0.6\) g BaSO\(_4\) મળ્યું. પદાર્થમાં સલ્ફરની ટકાવારી _____ % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં S : \(32\), BaSO\(_4\) : \(233\))JEE Mains 2026 Easy - નીચે આપેલામાંથી આલ્કોહોલ માટે બનાવવાની ખોટી પદ્ધતિ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ચાર બાળકો \(C _{1}, C _{2}, C _{3}\) અને \(C _{4}\) વચ્ચે એક સરખી \(30\) કેન્ડી \((Candy)\) એવી રીતે વહેંચવાની છે કે જેથી \(C _{2}\) ને ઓછામાં ઓછી \(4\) અને વધુ માં વધુ \(7\) કેન્ડી મળે તથા \(C _{3}\) ને ઓછામાં ઓછી \(2\) અને વધુમાં વધુ \(6\) કેન્ડી મળે તો આ વહેચણી કેટલી રીતે થઈ શકે\(?\)JEE Mains 2022 Hard
- એક \(5 \mathrm{~kg}\) દળ, \(2 \mathrm{~m}\) ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ \(10 \mathrm{rad} / \mathrm{sec}\) ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા _______ \(J\) છે .
JEE Mains 2024 Hard - એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?JEE Mains 2019 Medium
- જો \(f :(0, \infty) \rightarrow(0, \infty)\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(f(1)= e\) અને \(\lim \limits_{t \rightarrow x} \frac{t^{2} f^{2}(x)-x^{2} f^{2}(t)}{t-x}=0\) થાય તથા \(f ( x )=1,\) હોય તો \(x\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- \(n=4\) અને \(m =-2\) ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ પેટા કક્ષકની સંખ્યા કેટલી છે:JEE Mains 2020 Easy
- સ્તંભ \(-I\) માં આપેલ આઈટમો \((items)\) ને સ્તંભ \(-II\) સાથે જોડો. સ્તંભ \(-II\) \((i)\) \(\alpha- D -(-)-\) ફ્રુક્ટોફયુરાનોઝ \((ii)\) \(\beta-D-(-)-\)ફ્રુક્ટોફયુરાનોઝ \((iii)\) \(\alpha-D-(-)\) ગ્લુકોપાયરેનોઝ \((iv)\) \(-D-(-)-\) ગ્લુકોપાયરેનોઝ
JEE Mains 2023 Hard