JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. \((a)\,\,q + w\) \( (b)\,\,q\) \((c)\,\,w\) \( (d)\,\,H -TS\)
- A \((b)\) અને \((c)\)
- B \((b), (c)\) અને \((d)\)
- C \((a), (b)\) અને \((c)\)
- D \((a)\) અને \((d)\)
Answer & Solution
Correct Answer
(A) \((b)\) અને \((c)\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta U = q + w\) \(\Delta G = \Delta H - T\Delta S\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે 81.0 g એલ્યુમિનિયમને 128.0 g ઓક્સિજન વાયુ સાથે પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે ઉત્પન્ન થતા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ ગ્રામમાં _______ છે - (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે:
Al નો મોલર દળ \(27.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે
O નો મોલર દળ \(16.0 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છેJEE Mains 2025 Medium - નીચેનામાંથી ખોટી જોડીને ઓળખો.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.JEE Mains 2022 Medium
- ત્રણ તબક્કામાં થતી એક જટિલ પ્રક્રિયાનો વિચાર કરો જેના વેગ અચળાંકો અનુક્રમે \(k_1, k_2\) અને \(k_3\) છે. કુલ વેગ અચળાંક \(k\) નીચેના સૂત્ર \(k=\sqrt{\frac{k_1 k_3}{k_2}}\) વડે અપાય છે. જો ત્રણેય તબક્કાઓની સક્રિયકરણ ઊર્જાઓ અનુક્રમે 60, 30 અને \(10 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}\) હોય, તો \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) માં કુલ સક્રિયકરણ ઊર્જા _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Hard
- સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- એક કાર \(150\,km/h\) ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે \(27\,m\) અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર (\(m\) માં) કાપીને સ્થિર થશે?JEE Mains 2022 Medium
- વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2021 Hard - નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
- \(\mathrm{MnO}_2\) નું આલ્કલાઈન ઓક્સિડેટીવ ગલન એ \("A"\) આપે છે કે જેનું આલ્કાઈન દ્રાવણમાં વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશન કરતા \(B\) ઉત્પન્ન કરે છે. \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- જો \(A = \left\{ {\theta \,:\,\sin \,\left( \theta \right) = \tan \,\left( \theta \right)} \right\}\) અને \(B = \left\{ {\theta \,:\,\cos \,\left( \theta \right) = 1} \right\}\) બે ગણ હોય તો ....JEE Mains 2013 Hard