JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
\(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]\) માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right] \Rightarrow\) does not show \(G.I.\) as well as optical isomerism.
This complex will have three linkage isomers as follows
\(\left[ Pt ( en )\left( NO _{2}\right) 2\right] I\)
\(\left[ Pt ( en )\left( NO _{2}\right)( ONO )\right] II\)
\(\left[ Pt ( en )( ONO )_{2}\right] III\)
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલ તત્વોની ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ નીચે આપેલામાંથી કયો દર્શાવે છે.JEE Mains 2023 મધ્યમ
- \((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.JEE Mains 2020 અઘરું
- જ્યારે એસિડિક પાણીમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે \(965\,seconds\) માં \(NTP\) એ \(112\,mL\) હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે. તો પસાર કરેલો પ્રવાહ એમ્પિયરમાં જણાવો.JEE Mains 2018 અઘરું
- \(298\, K\) પર જો \(250\, cm ^{3}\) ધરાવતા જલીય દ્રાવણનો, સમઅભિસારી હોય તો તે અન્ય જલીય દ્રાવણના એક લિટર સાથે \(1.65\, g\) પ્રોટીન \(B ,\) પર હોય છે.\(A\) અને \(B\)ના આણ્વિય દળનો ગુણોતર ..........\(\times 10^{-2}\) (નજીકના અંક સુધી)JEE Mains 2020 મધ્યમ
- \(273\) \(K\) પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ \(7 \times 10^5 \mathrm{~Pa}\) છે. \(283 \mathrm{~K}\) પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ ________\(\times 10^4 \mathrm{Nm}^{-2}\) છે.JEE Mains 2024 અઘરું
- પ્રવેગિત ઇલેક્ટ્રોન \(0.02\,\%\)ની અનિશ્ચિતતા સાથે \(5 \times 10^{6} \,{~ms}^{-1}\)ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા \(x \times 10^{-9}\, {~m}\) છે. \(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઇલેક્ટ્રોનનું દળ \(\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]\)JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(\vec A\, = \,(\hat i\, + \,\hat j)\) અને \(\vec B\, = \,(2\hat i\, - \,\hat j)\) આપેલ છે. સમતલ સદિશ \(\vec C\) નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી \(\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B\) થાય?JEE Mains 2018 અઘરું
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની શરૂઆત થયા પછી \(10\) minutes પર \(0.04 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~S}^{-1}\) છે અને 20 minutes પર \(0.03 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~s}^{-1}\) છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય _______ મિનિટ છે. (આપેલ : \(\log 2=0.3010, \log 3=0.4771)\)JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : R-CN ની દ્વિધ્રુવ ચાકમાત્રા R-NC કરતાં વધારે છે અને R-NC એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને
ઉત્પન્ન કરી શકે છે.
વિધાન II : R-CN એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને એક સંયોજન આપે છે, જેની \(SOCl_{2}\) સાથે પ્રક્રિયા કર્યા બાદ \(NH_{3}\) ઉમેરતા બીજું સંયોજન (x) મળે છે. આ સંયોજન (x) ની NaOCl/NaOH સાથે પ્રક્રિયા કરતા એક નીપજ મળે છે, જેની \(CHCl_{3}/KOH/\Delta\) સાથે પ્રક્રિયા કરતા R-NC મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 અઘરું
- \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 મધ્યમ
- અનુક્રમે \(2F\) અને \(3F\) માનના બે બળો \(P\) અને \(Q\) એકબીજા સાથે \(\theta \) કોણ બનાવે છે. જો બળ \(Q\) ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો \(\theta \) કેટલો હશે?JEE Mains 2019 મધ્યમ