JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

- A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- B \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- C \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
Answer & Solution
Correct Answer
(C) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Wolff-Kishner reduction is not suitable for base sensitive group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. સૂચિ \(-I:\) આકૃતિમાં આપેલ છે. સૂચિ \(-II\) \((I)\) ગેટરમેન-કોચ પ્રક્રિયા \((II)\) ઈટાર્ડ પ્રક્રિયા \((III)\) સ્ટિફન પ્રક્રિયા \((IV)\) રોઝનમન્ડ પ્રક્રિયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard - \(2 IO _3^{-}+ xI ^{-}+12 H ^{+} \rightarrow 6 I _2+6 H _2 O\) તો \(x\)નું મૂલ્ય શું છે ?JEE Mains 2023 Easy
- પ્રથમ આયનીકરણ ઉર્જા નો સાયો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 Medium
- નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]JEE Mains 2024 Medium - એક અકાર્બનિક સંયોજન \('AB'\) ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, \('AB'\) પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- કોઇપણ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ \(a,b,c\) માટે \(9\left( {25{a^2} + {b^2}} \right) + 25\left( {{c^2} - 3ac} \right) = 15b\left( {3a + c} \right)\)તો:JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે. વિધાન \((A)\) :\(O^{2-}\) અને \(Mg ^{2+}\) ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે. કારણ \((R)\) : બંને \(O ^{2-}\) અને \(Mg ^{2+}\) સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે. ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2022 Medium
- ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે \(250\, nm\) ના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન \(0.5\,V\) લાગુ પાડીને અટકાવી શકાય છે. તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) જણાવો.JEE Mains 2018 Hard
- એક \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી \(40\, cm\) અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ \(60\, cm\) અંતરે \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?JEE Mains 2019 Hard
- ધારો કે \(x_1, x_2, \ldots, x_{10}\) દસ અવલોકનો છે કે જેથી \(\sum_{i=1}^{10}\left(x_i-2\right)=30, \sum_{i=1}^{10}\left(x_i-\beta\right)^2=98, \beta\gt2\), અને તેમનું વિચરણ \(\frac{4}{5}\) છે. જો \(\mu\) અને \(\sigma^2\) અનુક્રમે \(2\left(x_1-1\right)+4 \beta\), \(2\left(x_2-1\right)+4 \beta, \ldots ., 2\left(x_{10}-1\right)+4 \beta\) ના મધ્યક અને વિચરણ હોય, તો \(\frac{\beta \mu}{\sigma^2}\) = __________JEE Mains 2025 Medium
- \(1200\) આાંટા ધરાવતા સોલેનોઈડને \(2\) મીટર લંબાઈ અને \(0.2\) મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી \(2\) એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા \(..............\) હશે.JEE Mains 2023 Easy