JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો :
| સુચિ \(I\) | સુચિ \(II\) |
| \(A\) હોફમાન ડિગ્રેડેશન | \(I\) સાંદ્ર.\(KOH\), \(\Delta\) |
| \(B\) કલેમેશન રિડક્ષન | \(II\) \(CHCl _3, NaOH / H _3 O ^{\oplus}\) |
| \(C\) કેનીઝારી પ્રક્રિયા | \(III\) \(Br _2, NaOH\) |
| \(D\) રીમાન-ટીમાન પ્રક્રિયા | \(IV\) \(Zn - Hg / HCl\) |
- A \((A) - III, (B) - IV, (C) - II, (D) - I\)
- B \((A) - II, (B) - IV, (C) - I, (D) - III\)
- C \((A) - III, (B) - IV, (C) - I, (D) - II\)
- D \((A) - II, (B) - I, (C) - III, (D) - IV\)
Answer & Solution
Correct Answer
(C) \((A) - III, (B) - IV, (C) - I, (D) - II\)
Step-by-step Solution
Detailed explanation
NCERT Based
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- નીચેના વિયોજન માટે \(\mathrm{K}_{\mathrm{sp}}\) \( = 1.6 \times 10^{-5}\) છે. \(\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}\) \(300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}\) અને \(100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?\) ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?JEE Mains 2020 Hard
-

ઉપરની પ્રક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. 151 g 2-બ્રોમોપેન્ટેન ને પ્રક્રિયા કરાવવામાં આવે છે. મુખ્ય નીપજ P ની ઉપજ \(80 \%\) છે જ્યારે Q ની \(100 \%\) છે. પ્રાપ્ત થયેલ નીપજ Q નું દળ ____ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{O}: 16\), \(\mathrm{Br}: 80)\)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \([Al_2O_3, Cr_2O_3]\), \([Cl_2O_7, Mn_2O_7]\), \([Na_2O, V_2O_3]\) અને \([CO, N_2O]\) માંથી જે જોડીઓ સમાન પ્રકૃતિના (એસિડિક, બેઝિક, તટસ્થ અથવા ઉભયધર્મી) ઑક્સાઇડ ધરાવે છે તેની સંખ્યા \(4\) છે.
વિધાન II: \(Na_2O\), \(Al_2O_3\), \(CO\) અને \(Cl_2O_7\) પૈકી, સૌથી વધુ બેઝિક અને એસિડિક ઑક્સાઇડ અનુક્રમે \(Na_2O\) અને \(Cl_2O_7\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - સ્તંભ \(-I\) માં આપેલ આઈટમો \((items)\) ને સ્તંભ \(-II\) સાથે જોડો. સ્તંભ \(-II\) \((i)\) \(\alpha- D -(-)-\) ફ્રુક્ટોફયુરાનોઝ \((ii)\) \(\beta-D-(-)-\)ફ્રુક્ટોફયુરાનોઝ \((iii)\) \(\alpha-D-(-)\) ગ્લુકોપાયરેનોઝ \((iv)\) \(-D-(-)-\) ગ્લુકોપાયરેનોઝ
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઑક્સિજનની સહસંયોજકતા સામાન્ય રીતે બે હોય છે, પરંતુ તે ચાર સુધી વધી શકે છે. \(SO_2\) માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક \(-2\) અને \(OF_2\) માં તે \(+2\) છે.
વિધાન II: સમૂહ \(16\) ના અન્ય તત્ત્વોની સરખામણીમાં ઑક્સિજનનું અસામાન્ય વર્તન તેના નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતાને કારણે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\lambda_1, \lambda_2\) એ \(\lambda\) ની એવી કિંમતો છે કે જેના માટે બિંદુઓ \(\left(\frac{5}{2}, 1, \lambda\right)\) અને \((-2,0,1)\) સમતલ \(2 x+3 y-6 z+7=0\) થી સમાન અંતરે આવેલ છે. જો \(\lambda_1 > \lambda_2\), તો બિંદુ \(\left(\lambda_1-\lambda_2, \lambda_2, \lambda_1\right)\) નું રેખા \(\frac{x-5}{1}=\frac{y-1}{2}=\frac{z+7}{2}\) થી અંતર \(..........\)છે.JEE Mains 2023 Hard
- ત્રણ સમાન કદ ધરાવતા પાત્રોમાં સમાન તાપમાને અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં નિયોન (એક પરમાણ્વીય), બીજામાં ક્લોરિન (દ્રી-પરમાણુક) અને ત્રીજા પાત્રમાં યુરેનિયન હેકઝા ફલોરાઈડ (બહુ-પરમાણુક) ભરેલો છે. તેઆને તેમની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((v_{rms})\) ના આધાર પર ગોઠવો અને નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો શ્રેણી \(\log _{9^{1 / 2}} x +\log _{9^{1 / 3}} x +\log _{9^{1 / 4}} x +\ldots ., x >0\) કે જ્યાં \(x>0\) પ્રથમ \(21\) પદોનો સરવાળો \(504\) હોય તો \(\mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- ઉગમબિંદુ માંથી વર્તુળ \(x^{2}+y^{2}-8 x-4 y+16=0\) પર દોરવામાં આવેલ સ્પર્શકો વર્તુળને બિંદુઓ \(A\) અને \(B \) માં સ્પર્શે છે તો \((A B)^{2}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(m\) દળ અને \(L\) લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની \(l\) જેટલી લંબાઈ એકબાજુ અને \(L - l\) જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે \(l=\frac{L}{x}\) હોય, ત્યારે સાંંકળમાં \(\frac{g}{2}\) જેટલો પ્રવેગ છે. \(x\) નું મૂલ્ચ \(........\) હશે.
JEE Mains 2022 Hard