JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
કઈ પ્રક્રિયામાં પ્રતિ ગ્રામ પ્રક્રિયક દીઠ \(O_2\,(g)\) નો સૌથી ઓછો જથ્થો વપરાય છે ? (પરમાણ્વિય દળ : \(Fe = 56,\,\,O = 16,\,\,Mg = 24,\,\,P = 31,\,\,C = 12,\,\,H = 1\) )
- A \(C_3H_8(g) + 5O_2(g) \to 3CO_2(g) + 4H_2O(l)\)
- B \(P_4(s) + 5O_2(g) \to P_4O_{10}(s)\)
- C \(4Fe(s) + 3O_2(g) \to 2Fe_2O_3(s)\)
- D \(2Mg(s) + O_2(g) \to 2MgO(s)\)
Answer & Solution
Correct Answer
(C) \(4Fe(s) + 3O_2(g) \to 2Fe_2O_3(s)\)
Step-by-step Solution
Detailed explanation
\(4\,mol\) of \(Fe\) require \(3 \times 32\,gram\) \(\frac {1}{56}\,mol\) of \(Fe\) require \(=\frac {3\times 32}{4}\,\times \frac {1}{56}\,=\,0.428\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Cu ^{2+}\) ના એસિડિક દ્વાવણમાં જયાં સુધી બધા જ Cu2+ વપરાઈ ના જાય ત્યાં સુધી વિદ્યુત પસાર કરવામાં આવે છે. અને તે Cu ધાતુના 300 mg જમા થવા તરફ દોરી જાય છે. દ્વાવણનું કુલ કદ 200 mL નિશ્ચિત કરીને બીજી 28 minutes માટે આજ દ્વાવણમાંથી સતત 600 mA નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રમ દરમ્યાન STP પર નીકળતા ઓકિસજનનું કુલ કદ__________ mL છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - \(25^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર બેન્ઝિન\(_{(l)}\) અને એસિટિલીનની\(_{(g)}\) દહન એન્થાલ્પી અનુક્રમે \(-3268\,kJ\,mol\) \({ }^{-1}\) અને \(-1300\,kJ\,mol ^{-1}\)છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો. \(3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}\), is \(.....\,kJ \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- \(\alpha\)-ગ્લુકોઝનો \(C _{1}\) અને \(\beta\)-ફ્રુકટોઝ \(C _{2}\) વચ્ચેનો ગ્લાયકૉસાઈડિક લિંકેજ (બંધન) નીચેનામાંથી મળે છે તે શોધો.JEE Mains 2022 Medium
- નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2021 Easy
- ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક માણસનો નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{10}\) છે ઓછામાં ઓછા કેટલી વખત નિશાન તાકવું પડે કે જેથી તેમાં ઓછામાં ઓછી એક વખત નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{4}\) કરતાં વધારે મળે ?JEE Mains 2020 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\)ને જોડો : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - ધારો કે \(P(4,4 \sqrt{3})\) પરવલય \(y^2=4ax\) પરનું બિંદુ છે અને PQ પરવલયની નાભીય જીવા છે. જો M અને N એ P અને Q માંથી પરવલયની નિયામિકા પર દોરેલા લંબપાદ હોય, તો ચતુષ્કોણ PQMN નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=\sqrt{31}, \quad 4|\overrightarrow{ b }|=|\overrightarrow{ c }|=2\) અને \(2(\vec{a} \times \vec{b})=3(\vec{c} \times \vec{a})\) થાય. જો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\frac{2 \pi}{3}\) હોય, તો \(\left(\frac{\overrightarrow{ a } \times \overrightarrow{ c }}{\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }}\right)^2=...........\).JEE Mains 2023 Hard
- \(A.\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રસરણની દિશા પર આધારિત છે. \(B.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે. \(C.\) પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે. \(D.\) માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0\) ના બીજ હોય તો \(\alpha^{8}+\beta^{8}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy