JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
અનનિલનિયમનો પરમાણ્વીય ક્રમાંક ...........છે.
- A \(101\)
- B \(95\)
- C \(98\)
- D \(106\)
Answer & Solution
Correct Answer
(A) \(101\)
Step-by-step Solution
Detailed explanation
Unnilunium \(\Rightarrow 101\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા \(A \rightarrow B + C\)
\(p_i =\) વાયુ A નું પ્રારંભિક દબાણ, \(p_t =\) સમય \(t\) એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ
વેગ અચળાંક (\(k\)) માટેનું સૂત્ર છેJEE Mains 2026 Medium - \(X\) g કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી \(0.25\) g \(CO_2\) અને \(0.12\) g \(H_2 O\) મળ્યું. જો કાર્બનની ટકાવારી \(25\%\) અને હાઇડ્રોજનની ટકાવારી \(4.89\%\) હોય, તો \(X = \) _____ \(\times 10^{-3}\) g. (નજીકના પૂર્ણાંકમાં) (C, H અને O ના મોલર દળ અનુક્રમે \(12, 1\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Medium
- તત્વોની દરેક જોડીની અંદર અનુક્રમે \(F\;\)અને \(\;Cl\) , \(S\;\)અને \( \;Se\),અને \(Li\;\)અને \(\;Na\) છે,જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે વધુ ઊર્જા મુક્ત કરનારા તત્વો ........JEE Mains 2020 Hard
- \(0.6\; \mathrm{g}\) યુરીયા \(\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)\) ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ (\(NaOH\)) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા \((NH_{3} )\) નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.JEE Mains 2020 Hard
- કેંદ્રાનુરાગી તરફ આપેલા હેલોઆલકેન્સની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Medium
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(P =\left[\begin{array}{ccc}3 & -1 & -2 \\ 2 & 0 & \alpha \\ 3 & -5 & 0\end{array}\right],\) જ્યાં \(\alpha \in R .\) ધારોકે શ્રેણિક \(Q =\left[ q _{ ij }\right]\) એ કોઈક શૂન્યતર \(k \in R\) માટે \(PQ = kI _{3}\) નું, સમાધાન કરે છે. તો \(q _{23}=-\frac{ k }{8}\) અને \(|Q|=\frac{k^{2}}{2}\) હોય, તો \(\alpha^{2}+k^{2}=.........\)JEE Mains 2021 Hard
- ધારો કે \(PQ\) એ પરવલય \(y^{2}=4 x\) ની એક એવી નાભિજીવા છે કે જે બિંદુ \((3,0)\) આગળ \(\frac{\pi}{2}\) નો ખૂણો આંતરે છે.ધારો કે રેખાખંડ \(PQ\) એ ઉપવલય \(E : \frac{x^{2}}{ a ^{2}}+\frac{y^{2}}{ b ^{2}}=1, a ^{2}> b ^{2}\) ની પણ નાભિજીવા છે. ને \(e\) એ ઉપવલય \(E\) ની ઉત્કેન્દ્રતા હોય,તો \(\frac{1}{e^{2}}\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય?JEE Mains 2015 Medium
- કેનિઝારોની પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી ?JEE Mains 2013 Hard
- ધારો કે \( f :R\rightarrow R \) એ દ્વિતીય વિકલનીય વિધેય છે કે જેથી પ્રત્યેક \( x\in R \) માટે \( f^{\prime\prime}(x)>0 \) અને \( f^{\prime}(a-1)=0 \), જ્યાં a વાસ્તવિક સંખ્યા છે. ધારો કે \( g(x)=f(tan^{2}x-2~tan~x+a), 0 < x < \frac{\pi}{2}\).
નીચેના બે વિધાનો ધ્યાનમાં લો :
(I) g એ \( (0,\frac{\pi}{4}) \) માં વધતું વિધેય છે.
(II) g એ \( (\frac{\pi}{4},\frac{\pi}{2}) \) માં ઘટતું વિધેય છે.
તો, ...........JEE Mains 2026 Easy - \(\int \frac{\left(x^8-x^2\right) d x}{\left(x^{12}+3 x^6+1\right) \tan ^{-1}\left(x^3+\frac{1}{x^3}\right)}\) = ...........JEE Mains 2024 Medium