JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.

- A \(4\)
- B \(5\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Compound \(2,3,7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- \([Cr(H_2O)_6]^{3+}\) ની ડીજનરેટ કક્ષકો જણાવો.JEE Mains 2019 Hard
- હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા આપતા સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - \(C _{2} H _{5} CN\) ને \(CH _{3} CH _{2} CH _{2} NH _{2}\)માં રૂપાંતર કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક છે.JEE Mains 2020 Medium
- \(Cl, F, Te\) અને \(Po\) ની ઈલેકટ્રોન પ્રાતિ એન્થાલ્પીઓનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- એક પેટી કે ઉપરની બાજુએ ખૂલી છે તેને એક લંબચોરસ શીટ કે જેના પરિમાણ \(\mathrm{a} \times \mathrm{b}\) છે તેના ચારેય ખૂણે બાજુની લંબાઈ \(x\) હોય તેવા ચોરસ કાપીને બનાવમાં આવે છે . જો પેટીનું ઘનફળ મહતમ હોય તો \(\mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક કણની \(r\) લંબાઈના દોરા વડે થતી ઊર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(30^{\circ}\) ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર પથના નીચેના બિંદુ (A) આગળ વેગ કેટલો હશે? (જ્યાં \(g =\) ગુરુત્વાકર્ષી પ્રવેગ)
JEE Mains 2026 Medium - નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?JEE Mains 2024 Hard
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\(Na_{2}B_{4}O_{7} \xrightarrow{\Delta}\) \(2 X+Y\)
\(CuSO_{4} + Y \xrightarrow{Non-Luminous flame} Z + SO_{3}\)
\(2Z + 2X + Carbon \xrightarrow{Luminous flame} 2Q + Na_{2}B_{4}O_{7} + CO\)
Z અને Q માં Cu ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Hard - \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : હાઈપરકોન્જ્યુગેશન કાયમી અસર નથી.
વિધાન II : સામાન્ય રીતે, ધનભારિત C -પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા જેટલી વધારે હોય, તેટલી હાઈપરકોન્જ્યુગેશન પારસ્પરિક ક્રિયા અને કેટાયનનું સ્થાયીકરણ વધારે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium