JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(0.5\, mL\, L ^{-1}\) સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન \(0.0405^{\circ} C\) જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા \(1.05\, gm\, mL ^{-1}\) છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ \(.....\) છે. (\(k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}\) )
- A \(0.8\)
- B \(1.1\)
- C \(1.9\)
- D \(2.4\)
Answer & Solution
Correct Answer
(C) \(1.9\)
Step-by-step Solution
Detailed explanation
\([ HCOOH ]=0.5\,ml\,1^{-1}\) \(\Rightarrow\left(0.5 ml \times 1.05\,g\,ml ^{-1}\right) HCOOH\) in \(1 L\) \(\Rightarrow 0.525\,g\,HCOOH\) in \(1\,L\) \(m =\frac{(0.525 / 46)}{1\,kg } mol\) [Assuming dilute solution]…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રૂપાંતર માટે જરૂરી પ્રક્રિયક જણાવો \(Ph - C \equiv C - Ph \to \)
JEE Mains 2014 Hard - નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો : \((A)\) મુખ્ય ક્વોન્ટમ આંક એ '\(n' =\,1,2,3, \ldots\) ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે. \((B)\) આપેલ ' \(n\) ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' \(l\) ' એ ' \(l\) ' \(=0,1,2, \ldots . n\) તરીકેના મૂલ્યો ધરાવે છે. \((C)\) એક ચૌક્કસ ' \(l\) ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' \(m _{l}\) ' એ \((2 l+1)\) મૂલ્યો ધરાવે છે. \((D)\) ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન \(\pm 1 / 2\) છે. \((E)\,l=5\) માટે , કુલ \(9\) કક્ષકો બનશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું/કયા અણુ(ઓ) અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?
(A) \(\mathrm{O}_2\)
(B) \(\mathrm{N}_2\)
(C) \(\mathrm{F}_2\)
(D) \(\mathrm{S}_2\)
(E) \(\mathrm{Cl}_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).JEE Mains 2022 Medium
- દ્રાવણ \(0.1 \, {M}\) \({Cl}^{-}\) અને \(0.001 \, {M}\) \({CrO} _ {4} {}^{2-}\) છે. ઘન \({AgNO}_{3}\) ધીમે ધીમે તેમાં ઉમેરવામાં આવે છે. ધારી રહ્યા છીએ કે કદમાં ઉમેરો બદલાતો નથી અને \({K}_{{sp}}({AgCl})=1.7 \times 10^{-10} \,{M}^{2}\) અને \({K}_{{sp}}\left({Ag}_{2} {CrO}_{4}\right)=1.9 \,\times 10^{-12} {M}^{3}\) નીચેનામાંથી યોગ્ય નિવેદન પસંદ કરો:JEE Mains 2021 Hard
- નીચેની પ્રક્રિયામાં \(MnO_4^-\) આયતતા દૂર થવાતો ત્વરિત વેગ \(4.56 \times 10^{-3}\, Ms^{-1}\) છે. \(2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O\) તો \(I_2\) ના ઉત્પન્ન થવાનો દર......\(\times {10^{ - 2}}\,M{s^{ - 1}}\) જણાવોJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ 91 nm છે. પાશ્ચન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈઓનો તફાવત અંદાજે ________ nm છે.JEE Mains 2026 Medium
- પ્રતિચુંબકીય લેન્થેનોઈડસ આયનો _______ છે.JEE Mains 2024 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- \(0.9 \,kg\) દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે \(A\) કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું \(124 \,g\) નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે \(A _{2}\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર \(\frac{A_{1}}{A_{2}}\) એ \(\frac{\alpha}{\alpha-1}\) હોય તો, \(a\) નું મૂલ્ય ........... થશે.JEE Mains 2022 Hard
- જો દરેક ત્રીજોડ \((a, b, c)\) માટે \(f(x)=a+b x+c x^{2}\) હોય તો \(\int \limits_{0}^{1} f(\mathrm{x}) \mathrm{d} \mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium