JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી \(L- \)આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો \(AB = BC\) હોય અને \(AB\) થી અધોદિશામાં બનતો કોણ \(\theta \) હોય તો

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\tan \,\theta = \frac{1}{3}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Lets considered mass of each rod is m for stable equilibrium the torque about point \(O\) should be zero. Torque balance about \(O\)
\(\begin{array}{l}
mg\frac{a}{2}\sin \theta = mg\left( {\frac{a}{2}\cos \theta - a\sin \theta } \right)\\
\tan \theta = \frac{1}{3}\\
\Rightarrow {\tan ^{ - 1}}\left( {\frac{1}{3}} \right)
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે \(\beta \) ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક \(n\) છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર ....JEE Mains 2014 મધ્યમ
- જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે?JEE Mains 2021 મધ્યમ
- \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ?JEE Mains 2014 મધ્યમ
- ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી \(5\,cm\) જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ \(..........\,m\) હશે.JEE Mains 2023 મધ્યમ
- \(\mathrm{L}\) લંબાઈ અને \(\mathrm{M}\) દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકાર ચાપ માં વાળવામાં આવે છે અને \(\mathrm{m}\) દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ _______ થશે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
JEE Mains 2015 મધ્યમ
