ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

કેટલાક અણુઓ/આયનોના સંદર્ભમાં વિધાનો નીચે આપેલા છે. સાચા વિધાનો ઓળખો.
A. NH3, કરતાં NF3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય વધુ હોય છે.
B. BeH2, ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય શૂન્ય છે.
C. \(O _2^{2-}\) અને F2 નો બંધ ક્રમાંક સમાન છે.
D. ઓઝોનના મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ પર સૂત્રભાર–1 છે.
E. NO2 માં બધા જ ત્રણેય પરમાણુઓ અષ્ટકના નિયમને સંતોષે છે, તેથી તે વધુ સ્થિર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:

  1. A A, B, C, D અને E
  2. B B અને C જ
  3. C B, C અને D જ
  4. D A, C અને D જ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) B અને C જ

Step-by-step Solution

Detailed explanation

(A) દ્વિધ્રુવીય ચાકમાત્રા: \( NF_{3} < NH_{3} \) (B) \( BeH_{2} \) એ '\( sp \)' સંકરિત, રેખીય અણુ છે અને તેની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે. (C) \( O_{2}^{-2} \Rightarrow \) બંધ ક્રમાંક = 1; \( F_{2} \Rightarrow \) બંધ ક્રમાંક = 1 (D) \( O_{3} \) માં કેન્દ્રીય ઑક્સિજન પરમાણુ…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app